SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ भौचाराङ्गने जीवो जनयति । तया च नरकादिभवेपु घोरतरबहुतराशातवेदनामवलोक्प तद्भयान्मोक्षमार्ग शरणीकृत्य मोक्षाभिलापरूपं संवेगं शीघ्रं माप्नोति । अनन्तानुपन्धिकषायान् क्षपति, नवीनं कर्म न बध्नाति, तेन मिथ्यात्वं क्षपयित्वा क्षायिकशुद्धसम्यक्त्वं निरतिचारेण पालयति । एवमविनिमलया सम्यक्त्वविशुदया कश्चिद्भन्यजीवस्तेनैव भवग्रहणेन सिद्धि प्राप्नोति । एकः पुनः सम्यक्त्वस्य निर्मलया विशुद्धथा तृतीय पुनर्भवग्रहणं नाविकामति । मिथ्यात्व मोहनीयकर्मणो निरवशेषक्षयात् शुद्धशायिकसम्यक्त्ववान् भवत्रयमध्ये मोक्ष माप्नोत्येवेत्यर्थः। तथा निर्वेदः-आईतवचनाभिनिवेशात्सर्वविपयेपु-अनासक्तिः, 'इह -अलोके श्रद्धा उत्पन्न होती है । उस श्रद्धा से नरक आदि गतियों में घोर और बहु असाता की वेदना देखकर तथा उस वेदना के भय से मोक्षमार्ग का आश्रय लेकर मोक्षाभिलापा-रूपी संवेग को शीघ्र ही स्वीकार कर लेता है । यह अनन्तानुबंधी कपायों का क्षय करता है और नवीन कर्म के बंध को रोक देता है। मिथ्यात्व का क्षय कर के शुद्ध क्षायिक सम्यक्त्व का निरतिचार पालन करता है । इस प्रकार अत्यन्त निर्मल दर्शनविशुद्धि के कारण कोई-कोई भव्य जीव उसी भव में मुक्त हो जाता है, और कोई-कोई तीसरे भव का उल्लंघन नहीं करता अर्थात् मिथ्यात्वमोहनीय कर्म के सम्पूर्ण क्षय से शुद्धक्षायिकसम्यक्त्वी जीव तीन भवों में अवश्य मोक्ष पाता है। _अर्हन्त भगवान् के प्रवचन में प्रगाढ प्रीति होने के कारण सब इन्द्रिय-विषयों में શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એ શ્રદ્ધાથી નરક આદિ ગતિઓમાં ઘર અને બહુજ અસાતાની વેદના જોઈને. તથા એ વેદનાના ભયથી મોક્ષમાર્ગને આશ્રય લઈને મોક્ષા ભિલાષારૂપી સવેગને શીઘજ સ્વીકાર કરી લે છે. તે અનન્તાનુબંધી કષાયોનો ક્ષય કરે છે. અને નવીન કર્મના બંધને રેકી દે છે. મિથ્યાત્વને ક્ષય કરીને શુદ્ધ ક્ષાયિક સમ્યક્ત્વનું નિરતિચાર પાલન કરે છે. આ પ્રમાણે અત્યત નિર્મલ દર્શનવિશુદ્ધિના કારણે કઈ-કઈ ભવ્ય જીવ એજ ભવમાં મુક્ત થઈ જાય છે, અને કોઈ-કોઈ ત્રીજા ભવનું ઉલંઘન કરતા નથી. અર્થાત મિથ્યાત્વમેહનીય કર્મના સંપૂર્ણ ક્ષયથી શુદ્ધક્ષાયિકસભ્યત્વી જીવ ત્રણ ભાગમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. - અહંત ભગવાનના પ્રવચનમાં પ્રગાઢ સજજડ પ્રીતિ હેવાના કારણે સર્વ ઈજિયના
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy