SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ on आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ सं. २ अनगारकर्त्तव्यम् ४७३ "किमाईतो मार्गोऽस्ति न वा" इति सर्वागमविपियका शङ्का सर्वशङ्का, तया"किमपकायादयो जीवाः सन्ति न चा" इति देशशङ्का। . केवलालोकेन विलोक्य भगवता विशिष्य प्रबचने कथितत्वात् अप्कायादयः सन्ति जीवाः, इति पूर्वा कोटिः, चेतनास्पात्मलक्षणस्य सुस्पटमनुपलब्धेर्न सन्ति अकायादयो जीवाः, इत्युत्तरा कोटिः प्रादुर्भवति । पूर्वसंयोग-मातापित्रादिसम्बन्ध, धनधान्यस्वजनादिसम्बन्धं वा। इदमुपलक्षणम्-तेन पश्चासंयोगमपि श्वशुरादिकृतं विहाय परित्यज्य निष्क्रान्ता अनगारो जातः, तां श्रद्धाम् अनुपालयेदेव निरतिचारं रक्षेदित्यर्थः । और (२) देशरामा । अन्त भगवान द्वारा प्ररूपित मार्ग वास्तव में मोक्षमार्ग है या नहीं ? ऐसी-शंका सर्वशङ्का है । अप्काय आदि के जाप हैं या नहीं ? " यह देश भगवान्ने केवल ज्ञान से देखकर प्रवचन में अपकाय आदि के जीवों का भास्तत्व प्रगट किया है, यह शझा की पूर्वकोटि है। आत्मा का चेतनालक्षण स्पष्ट ११ से नहीं पाया जाता, अत एव अपकाय आदि अजीव हैं, वह शङ्का की दूसरी कोटि है। माता, पिता आदि का संबंध तथा धन, धान्य; स्वजन आदि का संबंध पूर्वसंयोग। कदलाता है । उपलक्षण से सास-ससुर आदि का संबंध पश्चात्संयोग कहलाता है। इन दोनों तयागा की त्याग कर के जिस श्रद्धा के साथ अनगार हुआ है उसी श्रद्धा का पालन करे अर्थात् उस को निरतिचार रक्षा करे ।। અને (૨) દેશશંકા અને ભગવાન દ્વારા પ્રતિ માર્ગ વાસ્તવિક રીતે મોક્ષ માર્ગ છે કે નહીં ?' આ પ્રકારની શકો તે સર્વશંકા છે. અપકાય આદિના જીવ છે કે નહીં ? આ દેશશંકા છે. 28 ભગવાને કેવલજ્ઞાન વડે જોઈને પ્રવચનમાં અપ્લાય આદિના છાનું અસ્તિત્વ પ્રગટ કર્યું છે; આ શંકાની પૂર્વ કેટિ છે. આત્માનું ચેતનાલક્ષણ સ્પષ્ટરૂપથી જોવામાં તેથી તેથી અપકાય આદિ અજીવ છે, આ શંકાની બીજી કેટિ છે. માતા-પિતા આદિને સંબંધ તથા ધન, ધાન્ય સ્વજન આદિને સંબંધ પૂર્વકહેવાય છે, ઉપલક્ષણથી સાસુ, સાસરા આદિને સંબંધ પશ્ચાસપોગ છે. આ બંને સગાને ત્યાગ કરીને જે શ્રદ્ધાથી અણગાર થયા છે, તે શ્રદ્ધાનું પાલન કરે, અર્થાત તેની નિરતિચાર (વિના અતિચારી રક્ષા કરે. प्र.पा.-६०
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy