SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि टीका अध्य. १ उ. २ सृ. ३ पृथिवीसमारम्भफलम् ४४९ तत् पृथिवीकायसमारम्भणं तस्य पृथिवीशस्त्र समारभमाणस्य अहिवाय = अकल्याणाय भवतीति शेषः । तत् तदेव च पृथिवीकायसमारम्भणमेव च तस्य पृथिवीशस्त्र समारभमाणस्य अवोधये सम्यक्त्वालाभाय, जिनधर्मप्राप्त्यभावाय च भवति । पृथिवीकायसमारम्भणं हि कृतकारितानुमोदितभेदेन त्रिविधं, तस्यातीत वर्तमानानागत भेदेन प्रत्येकं त्रैविध्ये नवधा भवति, नवविधस्यापि पृथिवीकायसमारम्भणस्य मनोवाक्काययोगभेदेन प्रत्येकं त्रैविध्ये सप्तविंशतिभगा भवन्ति । एवंविधपृथिवीकायसमारम्भप्रवृतः खलु पकायारम्भसंपातजन्यघोरतरदुरितार्जनेन दुरन्तसंसारदावानलज्यालान्तः पातं प्राप्यानन्तनरकनिगोदादिदुःखमनुभवन् न कदाचित्कल्याणं शाश्वतसुखपदं मोक्षमागं प्राप्नोतीति भावः ॥३॥ वह पृथिवीकाय का आरंभ, आरंभ करने वाले के अहित के लिए और अयोधि के लिए होता है । अर्थात् आरंभ करने से सम्यक्त्व और जिनधर्म की प्राप्ति नहीं होती है । पृथिवीकाय का आरंभ करना, कराना, और अनुमोदन के भेद से तीन प्रकार का है। इन तीनों भेदों के अतीत वर्तमान और अनागत के भेद से तीन-तीन भेद करने पर आरम्भ नौ प्रकार होता है । इन नौ भेदों का मन, वचन, और काय से गुणाकार कर देने पर सत्ताईस भेद हो जाते हैं । इस प्रकार के पथिवीकाय के समारम्भ में प्रवृत्त पुरुष छहों कार्यों का आरम्भ करता है और अत्यन्त घोर पाप उपार्जन करके दुरन्त संसाररूपी दावानलकी ज्वालाओं में पडकर नरक निगोद आदि के दुःख भोगता हुआ न कभी कल्याण की प्राप्ति करता है और न शाश्वत सुख देनेवाले मोक्षमार्ग को पाता है ॥ ३ ॥ તે પૃથ્વીકાયના આરબ કરવાવાળાના અદ્વૈત માટે અને અમાધિને માટે હાય છે. અર્થાત્-આરંભ કરવાથી સમ્યકૃત અને જિનધની પ્રાપ્તિ થતી નથી. પૃથ્વીકાયને આરંભ કરવા, કરાવવા અને કરવાવાળાને અનુમેદન આપવા વગેરેના ભેદથી ત્રણ પ્રકારના છે, એ ત્રોય ભેદોના ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્ત્તમાનકાળના ભેદથી ત્રણ ત્રણ ભેદ કરવાથી મારભ નવ પ્રકારના છે. એ નવ ભેદોને મન, વચન અને કાયા, આ ત્રણથી ગુણુવા વડે કરી સત્તાવીશ ભેદ થઈ જાય છે. આ પ્રમાણે પૃથ્વીકાયના સમારંભમાં પ્રવૃત્ત પુરૂષ છ કાયાના આર્ભ કરે છે, અને અત્યન્ત ઘાર પાપ ઉપાર્જન કરીને દુરન્તસ’સારરૂપી દાવાનલની જવાલાએમાં પડીને, નરક-નિગેદ આદિનાં દુઃખ ભાગવતાં કોઈ વખત પણ કલ્યાણની પ્રાપ્તિ કરી શકતા નથી, અને શાશ્વત સુખ દેવાવાળા મેાક્ષમાર્ગને પણુ પ્રાપ્ત થતા નથી. (૩) म.आ.-५७
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy