SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ ३.१ मू.५. फर्मवादिम० ३४५ वा स्वभावः ? अथवा (३) स्वभावः कोऽपि वस्तुधर्मः १। इति विकल्पत्रयगतदोषाणां कयनं पूर्व कृतमासीदतो विरम्यते, तस्मात् पुण्यपापे कर्मणी पौद्गलिके विद्यते, इत्यवश्यं स्वीकरणीयम् । पुण्यपापसद्भावे युक्तीस्तावत् मदर्शयामः पुण्यपापे द्वे अपि भिन्ने स्वतन्त्र स्तः, तत्कार्यभूतयोः सुखदुःखयोयोगपयेनानुभवाभावात, अतोऽनेनैव मित्रकायदर्शनेन तत्कारणभूतयोः पुण्यपापयोभिन्नताऽनुमीयते। जीयकर्मणोः परिणामरूपे पुण्यपापे फारणतः कार्यतवानुमीयते । दानादिक्रियाणां हिंसादिक्रियाणां च कारणरूपत्वात् तत्कार्यरूपपुण्यवस्तु का धर्म है ?, इन तीनों विकल्पों में आने वाले दोपों का कथन पहले किया जा चुका है, अत एव यहाँ पुनरुकि नहीं की जाती । अत एव पुण्य और पाप को पौगलिक कर्म ही स्वीकार करना चाहिए। पुण्य और पाप के सद्भाव में युक्तियाँ दिखलाते है पुण्य और पाप दोनों भिन्न और स्वतन्त्र हैं, क्यों कि उनका फल सुख और दुःख एक साथ नहीं भोगा जाता ! कार्य की यह भिन्नता देखने से उनके कारणभूत पुण्य और पाप की भिन्नता का अनुमान होता है । जीव और कर्म के परिणामरूप पुण्य और पाप का अनुमान कारण से और कार्य से होता है । दानादि क्रियाए और हिंसा आदि क्रियाएँ कारण हैं, अत एव उनका कार्य વસ્તુને ધર્મ છે. આ ત્રણેય વિકપમાં આવવાવાળા દોનું કથન પ્રથમ કહી ચૂક્યા છીએ, એટલા કારણથી અહિં પુનરૂક્તિ કરતા નથી. એ માટે પુણ્ય અને પાપને પીગલિક કર્મ સ્વીકાર કરવો જોઈએ. પુણ્ય અને પાપના સદ્દભાવમાં યુકિતઓ બતાવે છે - પુણ્ય અને પાપ બન્ને જૂદા અને સ્વતંત્ર છે, કારણ કે તેનું ફળ સુખ અને દુઃખ એક સાથે ભેળવવામાં આવતું નથી. કાર્યની આ ભિન્નતા જેવાથી તેના કારણભૂત પુય અને પાપની ભિન્નતાનું અનુમાન થાય છે. જીવ અને કર્મના પરિણામરૂપ પુણ્ય અને પાપનું અનુમાન કારણથી અને કાર્યથી થાય છે. દાન આદિ ક્રિયાઓ અને હિંસા આદિ ક્રિયાઓ કારણ છે, તે માટે તેનું કાર્ય म. आ.-४४
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy