SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि–टीका अध्य. १ ३.१ सू.५ कर्मवादिन० ३११ मूर्तस्य शरीरादिकार्यस्यानुरूपं कारणं मूर्तमेव संभवति, यथा मृत्पिण्डो घटस्य । अकारणतारूपः स्वभावः ? इति चेत्, एवं सति शरीरादिकमकारणमेवोत्पद्यते, इत्ययमर्थः स्यात् तथा सति कारणाभावस्य समानत्वादेकस्मिन्नेव समये सकलशरीरोत्पत्तिप्रसंगः | यदि स्वभावो वस्तुधर्म इत्युच्यते, तथापि यदि विज्ञानादिवदात्मनो धर्मस्तर्हि नासौ स्वभात्रः शरीरकारणं भवितुमर्हति, अमूर्तत्वात्, आकाशवदित्युक्तं प्रागेव । यदि स स्वभावो मूर्तवस्तुधर्मस्तर्हि सिद्धसाधनम् कर्मापि पुहलरूपमेवेति वयं ब्रूमः । तस्मात् कर्मैव जगद्वैचित्र्यकारणमिति सिद्धम् । 1 जैसे घट का कारण मिट्टी का पिण्ड है । अगर कोई भी कारण न होना हो स्वभाव है तो इसका अर्थ यह हुआ कि शरीर आदि निष्कारण ही उत्पन्न हो जाते हैं । अगर निष्कारण ही शरीर की उत्पत्ति होती है तो फिर संसार के समस्त शरीर एक साथ क्यों नहीं हो जाते ? । स्वभाव किसी वस्तु का धर्म है, यह कहना भी युक्तिसंगत नहीं है। अगर वह ज्ञान आदि के समान आत्मा का धर्म हैं तो आकाश की तरह अमूर्त होने के कारण शरीर का कर्ता नहीं हो सकता, यह पहले ही कहा जा चुका है । स्वभाव अगर किसी मूर्त वस्तु का धर्म है तो यह हमें भी इप्ट है, क्यों कि हमारे कथनानुसार कर्म भी पुद्गल का क्रमभावी धर्म है, अत एव यह सिद्ध हुआ कि कर्म ही जगत् की विचित्रता का कारण है । મૂત્ત શરીરનું અનુરૂપ કારણુ મૂત્તજ હાવુ જોઇએ, જેમ ઘટતુ કારણ માટીના પિંડ છે. અથવા કાઈ જ કારણ ન હેાય એવા જ સ્વભાવ છે તે તેને અથ એ થયે કે શરીર આદિ નિષ્કારણુજ ઉત્પન્ન થઈ જાય છે, અને નિષ્કારણ જ શરીરની ઉત્પત્તિ થાય છે તે પછી સસારના સમસ્ત શરીર એક સાથે કેમ થઈ નથી જતાં ? • સ્વભાવ કોઈ વસ્તુના ધર્મ છે” એ પ્રમાણે કહેવુ તે પણ યુક્તિસંગત નથી. અથવા તે! તે જ્ઞાન આદિના સમાન આત્માના ધર્મ છે. તે આકાશની માફક અમૃત્ત હાવાના કારણે શરીરના કર્તા થઈ શકશે નહી, આ હકીકત પ્રથમથીજ કહી આપી છે. સ્વભાવ એ કાઈ મૂત્ત વસ્તુના ધમ છે, તે તે વાત અમારે પણ માન્ય છે, કારણ કે અમારા કહેવા પ્રમાણે કમ પણ પુદ્ગલરૂપજ છે, એ માટે એમ સિદ્ધ થયું કૈ ક જ જગતની વિચિત્રાનું કારણ છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy