SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ भाचारातसूत्रे ननु घायशरीरस्य स्थूलत्वात् प्रत्यक्षदृष्टत्वाचाभ्रादिसादृश्येन वादशरीरस्यैव सुखदुःखादिविचित्रपरिणामोऽस्तु किं पुनरमत्यभूतस्य कर्मपातीन्द्रियशरीरस्य कल्पनेन, कार्मणशरीरानङ्गीकारे यदि कोऽपि दोष आपतति, ततोऽर्थापतेरेव कर्मवैचित्र्यमङ्गीकरिष्यामः १ इति । अत्रोच्यते- " मरणसमये प्रत्यक्षदृष्टवाद्यस्थूलशरीराद् विमुक्तस्य जीवस्य भवान्तरीवास्थूलशरीरग्रहणे फारणभृतं सूक्ष्मं कार्मणशरीरं विनाऽग्रिमदेहग्रहणाभावरूपी दोपः समापद्यते तव देहान्तरग्रहणानुपपतेर्मरणानन्तरं सर्वस्यापि जीवस्य शरीराभावात् संसारोच्छेदः स्यात् । न च दृश्यते संसारसमुच्छेदः । शङ्का - बाह्य शरीर स्थूल है और प्रत्यक्ष दिखाई देता है, अत एव वाहा शरीर के साथ ही अत्र आदि की समानता है, ऐसी स्थिति में बाह्य शरीर का ही सुख दुःख आदिरूप परिणमन मानना चाहिए। कभी प्रत्यक्ष दिखाई न देने वाले कर्मरूप अतीन्द्रिय शरीर को कल्पना करने का कष्ट क्यों उठाते हैं ? हाँ ।, कर्मणशरीर को स्वीकार न करने से अगर कोई दीप आया तो फिर अर्थापत्ति प्रमाण से ही कर्म की विचित्रता स्वीकार कर लेंगे ? | ३०६ समाधान-मृत्यु के समय प्रत्यक्ष दीखने वाले वाह्य स्थूल शरीर को ग्रहण करने का कारणभूत सूक्ष्म शरीर न हो तो जीव आगामी शरीर को ग्रहण ही नहीं कर सकेगा । सूक्ष्म शरीर न मानने से यह दोष आता है । नीव अगर अगले न करे तो मृत्यु के पश्चात् भशरीर होने के कारण सभी जीव मुक्त हो शरीर को ग्रहण जाएँगे, और શકા-બાહ્ય શરીર સ્થૂલ છે અને પ્રત્યક્ષ દેખાય છે, એ કારણથી બાહ્ય શરીરની સાથેજ મેઘ આદિની સમાનતા છે એવી સ્થિતિમાં બાહ્ય શરીરનું જ સુખ-દુઃખ આદિ રૂપ પરિણમન માની લેવું જોઈએ. કોઈ વખત પ્રત્યક્ષ નહિ દેખાતા એવા કર્મરૂપ અતીન્દ્રિય શરીરની કલ્પના કરવાનું કષ્ટ શા માટે ઉઠાવા છે ? હા ! કાણુ શરીરને સ્વીકાર નહિ કરવાથી જો કોઈ દોષ આવશે તે પછી અર્થોપત્તિ પ્રમાણુથીજ કર્મની વિચિત્રતા સ્વીકારી લઈશું, સમાધાનમૃત્યુના સમયે પ્રત્યક્ષ દેખાતાં બાહ્ય સ્થૂલ શરીરથી જીવ અલગ થઈ જાય છે. આગલા ભવમાં ખાહ્ય સ્થૂલ શરીરને ગ્રહણુ કરવાના કારણભૂત સુક્ષ્મ શરીર નહિ હાય તે! જીવ આગામી શરીરને ગ્રહણુજ કરી શકશે નહિ. સૂક્ષ્મ શરીર નહિ માનવાથી આ દોષ આવે છે. જીવ જો મૃત્યુ પછી મીન રારીરને ગ્રહણ ન કરે તે મૃત્યુ પછી અશરીર હાવાને કારણે સર્વ જીવે મુક્ત થઇ જંશે અને સસાર બંધ થઈ જશે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy