SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ - - आचारागाने समुपादत्ते। यथा कोऽप्यज्ञानी व्याधिनिदानभूतमपथ्यमश्नन्अवान्छितमपि.ज्वरादिकं स्वयमुत्पादयति, तथाऽयमात्मा फर्मवन्धनमवान्छन्नप्यातरीद्रध्यानवशेन कर्मबन्धनं माप्नोति । यथा कर्मबन्धनं स्वयमेवादत्ते, तथा तत्फलमपि चाय कित्रिन्निमित्तमपेक्ष्य स्वयमेवोपभुज्यते । एवं चात्मनो मोक्तृत्व सिध्यति । भोक्तृत्वाच्च कर्तृसमपि तस्य निर्वाधम् । सांख्यसिद्धान्ते प्रकृतेः फर्तृलं, न तु जीवस्य, भोक्तृलं चापि जीवस्योपचरितमेव । दर्पणाकारायां बुद्धौ संक्रान्तानां सुखदुःखादीनां स्वात्मनि कारण अपनी आत्मा में कर्म-रज इकट्ठी कर लेता है। जैसे अज्ञानी मनुष्य रोग के कारणभूत अपथ्य का सेवन करता हुआ न चाहते हुए भी ज्वर आदि को उत्पन्न कर लेता है, उसी प्रकार प्रात्मा कर्मवन्धन की इच्छा न कर के भी आत-रौद्रध्यान के अधीन होकर कर्मवन्ध को प्राप्त होता है। जैसे कर्मबन्ध को आत्मा स्वयं ग्रहण करता है, उसी प्रकार किसी बाह्य निमित्त की अपेक्षा से उसका फल भी स्वयं ही भोगता है। इसी प्रकार आत्मा में भोक्तापन सिद्ध होता है, और भोका होने से उस में कर्तापन भी विना किसी बाधा के सिद्ध हो जाता है । सांख्यमत से प्रकृति कर्ता है, जीव नहीं, और भोक्तापन जीव में उपचार से है। दर्पणाकार बुद्धि में प्रतिबिम्बित होने वाले सुख-दुःख आदि का आत्मा में प्रतिबिम्ब આત્માને વિષે કર્મ-રજ (કર્મના રજકણે) એકઠી કરી લે છે, જેમ અજ્ઞાની મનુષ્ય રોગના કારણભૂત અપથ્યનું (રોગ ઉત્પન્ન કરે તેવું) સેવન કરીને, પોતે ઈચ્છતું નથી તે પણ જવર (તાવ) આદિને ઉત્પન્ન કરી લે છે. તે પ્રમાણે આત્મા કર્મબંધનની ઈચ્છા નહિ કરવા છતાંય પણ આ-રૌદ્ર ધ્યાનને આધીન થઈને કર્મ બંધનને પ્રાપ્ત થાય છે. જેવી રીતે કર્મબંધનને આત્મા પિતે જ ગ્રહણ કરે છે, તે પ્રમાણે કઈ બાહ્ય નિમિત્તની અપેક્ષાથી તેનું ફલ પણ પોતે જ ભોગવે છે. એ પ્રમાણે આત્મામાં ભોકતાપણું સિદ્ધ થાય છે. અને ભોકતા હોવાથી તેમાં કોઈ પ્રકારની બાધા વિના કર્તાપણું પણ સિદ્ધ થઈ જાય છે. સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્તા છે, જીવ કતો નથી. ભક્તાપણું તે પણ જીવમાં wારથી છે. દર્પણકાર બુદ્ધિમાં પ્રતિબિસ્મિત (પ્રતિબિંબરૂપે) થવાવાળા દેખાવવાવાળા) સુખ-દુઃખ આદિનું પ્રતિબિંબ આત્મામાં પડી શકતું નથી ટિક
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy