SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ आचारात्सूत्रे व्यवहारनयतो यथासंमत्रं क्षायोपशमिकैरिन्द्रियादिद्रव्यमाणेच जीवति जीविष्यति, जीवितवांश्चेत्यतोऽयमारमा ' जीवः" इत्युच्यते । 'अयमात्मा न देहादन्यः, नापि जन्मान्तरसंक्रान्तः " इति नास्तिकमतं निराकर्तुमुक्तम्- 'अयमात्मा जीवः' इति । पूर्वमवसंस्कारं विना कथमिह प्रमृत एव चालो मातुः स्तन्यपाने प्रवर्तते । मत्ति प्रति स्वकृतिसाध्यत्वस्येष्टसाधनताज्ञानस्य च कारणतया बालस्य तज्ज्ञानजनकपूर्वभवीयसंस्कारोऽस्तीति विज्ञायते । तस्मादात्मनः पूर्वभवसम्बन्धोऽवधार्यते । तेन च देहभिन्नत्यमपि ज्ञायते । ' अयमात्मा यदि पाञ्चभौतिकदेहरूपः स्यात्, तर्हि मृन्मयभाण्ड-सलिलव्यवहारनय से यथासंभव क्षयोपशम-जन्य इन्द्रियादि द्रव्यप्राणी से जीवित है, जीवित रहेगा और जीवित था, इस कारण आत्मा 'जीव' कहलाता है । " " 64 आत्मा शरीर से भिन्न नहीं है और न एक जन्म से दूसरे जन्म में जाता है " नास्तिकों के इस मत का निराकरण करने के लिए कहा गया है कि'आत्मा जीव है " । पूर्वभव के संस्कार के बिना इस भव में तत्काल जन्मा हुआ शिशु माता के स्तन-पान में कैसे प्रवृत्त हो सकता है ?, शिशु की इस प्रवृत्ति से सिद्ध होता है कि उम्र में पूर्व भव का संस्कार विद्यमान है । इस से निश्चित हो जाता है कि - आत्मा पूर्व भव में भी था, और इस कारण वह शरीर से भिन्न भी मालूम होता है । पांच भूतों से बना हुआ शरीर हो यदि आत्मा है तो मिट्टी का पात्र, पानी, पावक~(अग्नि), पवन और आकाश रूप पांचों भूतों का चूले के ऊपर जब संयोग વ્યવહારનયથી યથાસંભવ' ક્ષયાપશમજન્ય ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણાથી જીવિત છે, જીવિત રહેશે અને જીવિત હતા, તેથી આત્મા જીવ' કહેવાય છે. આત્મા શરીરથી ભિન્ન નથી, અને એક જન્મથી બીજા જન્મમાં જતા નથી? નાસ્તિકાને એ પ્રમાણે જે મત છે, તેનું નિરાકરણ કરવા માટે કહ્યું છે કે “ આત્મા જીવ છે.” પૂર્વ ભવના સંસ્કાર વિના આ ભવમાં તત્કાલ જન્મ પામેલુ ખાળક માતાના સ્તનપાનમાં ( ધાવવામાં) પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે છે, બાળકની આ પ્રવૃત્તિથી સિદ્ધ થાય છે કે તેનામાં પૂર્વ ભવના સંસ્કાર વિધમાન છે. આ કારણથી નિશ્ચય થાય છે કે આત્મા પૂર્વભવમાં પણ હતા, અને તે કારણથી આત્મા શરીરથી ભિન્ન માલૂમ પડે છે. પાંચ ભૂતેથી ખનેલું શરીર જ ને આત્મા છે તે માટીનું પાત્ર, પાણી, અગ્નિ, સાથ, પુત્રન વગેરે પાંરા ભૂતાને ચુલા ઉપર જ્યારે સમૈગ થાય છે, તે તે વખતે •
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy