SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - २३२ आचारानडे दृष्टया तु पर्यायाः सस्वकारणीभूतस्य गुणस्य स्वरूपाः, गुणा अपि द्रव्यस्वरूपा इति गुणपर्यायात्मकमेव द्रव्यमित्युच्यते । द्रव्येषु सर्वे गुणा एकरूपा न सन्ति । तत्र कतिवन साधारणाः अनेकद्रव्यवर्तिनः सर्वद्रव्यवर्तिनश्च । यथा-अस्तित्व-प्रदेशयत्व-ज्ञेयत्वादयः सर्वव्यवर्तिनः। निष्क्रियत्वाऽचेतनत्याऽरूपित्यादयोऽनेकद्रव्यवर्तिनः। कतिचिदसापारणा गुणा एकद्रव्यमात्रयर्तिनः सन्ति । यथा-आत्मनश्चेतनाऽऽनन्दचारित्रवीर्यादयः। स्वस्थाऽसाधारणगुणानां तज्जन्यपर्यायाणां चापेक्षया मत्येकद्रव्यमन्यद्रव्याद् मिन्नमस्तीति योध्यम् । विविक्षा से ही है । अभेद-विवक्षा से तो पर्यायें अपने कारणमत गुण से अभिन्न हैं और गुण, द्रव्य से अभिन्न हैं, अतः गुणपर्यायरूप ही द्रव्य कहलाता है। द्रव्य में सभी गुण एकरूप नही हैं। कोई-कोई गुण साधारण हैं, अर्थात् सामान्य रूप से अनेक द्रव्यों में पाये जाते है, या समस्त द्रव्यों में पाये जाते हैं। जैसे-अस्तित्य, वस्तुत्य, प्रदेशवत्व, और ज्ञेयत्व, ये गुण समस्त द्रव्यों में पाये जाते हैं। निष्क्रियत्व, अचेतनत्व, और अरूपित्व आदि गुण अनेक द्रव्यवर्ती हैं। कोई-कोई गुण असाधारण हैं सिर्फ एक द्रव्य में रहते हैं, जैसे-आत्मा के चैतन्य, सुख, चारित्र, चोर्य आदि गुण । अपने-अपने असाधारण गुणों और गुणों से उत्पन्न पयायों की अपेक्षा प्रत्येक द्रव्य दूसरे द्रव्य से भिन्न है, ऐसा जानना चाहिए। ' ભેદવિવક્ષાથી જ છે. અભેદવિવફાથી તે પથો પિતાના કારણભૂત ગુણથી અભિન્ન છે, અને ગુણ દ્રવ્યથી અભિન છે તેથી ગુણપયયરૂપજ દ્રવ્ય કહેવાય છે. . દ્રવ્યમાં સર્વ ગુણ એકરૂપ નથી, કઈ કઈ ગુણ સાઘારણ છે, અર્થાત–સામાન્ય રૂપથી અનેક દ્રામાં જોવામાં આવે છે. અથવા સમસ્ત દ્રવ્યોમાં જોવામાં આવે છે. જેમ-અસ્તિત્વ, વસ્તુ, પ્રદેશવત્વ અને યત્વ, એ ગુણ સમસ્ત દ્રવ્યોમાં જોવામાં આવે છે. નિષ્કિયત્વ, અચેતનવં, અને અરૂપિ– આદિ ગુણ અનેક દ્રવ્યવર્તી છે. કઈ કે ગુણ અસાધારણ છે-માત્ર એક દ્રવ્યમાં રહે છે. જેવી રીતે આત્માના ચિતન્ય, સખ, ચારિત્ર, વિય આદિ ગુણ. પિત–પિતાનાં સાધારણ ગુણે અને ગુણેથી ઉત્પન્ન પર્યાયની અપેક્ષા પ્રત્યેક દ્રવ્ય બીજ દ્રવ્યથી ભિન્ન છે, એમ સમજવું જોઈએ. .
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy