SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मु.३ मतिज्ञानम् १९९ आध्यात्मिकपुद्गलनिमित्तकं जन्म, यथा - जीवितश्वशगालादीनां शरीरेषु जायमानाः कीटादयस्तदीयशरीरान्तर्गतपुद्गलान् स्वशरीरतया परिणमयन्तो जायन्ते । पृथिव्यप्तेजोवायुवनम्पति-द्वित्रिचतुरिन्द्रिय-गर्भजव्यतिरिक्तपञ्चेन्द्रियतिर्यक्-मनुष्याणां संमूर्छननन्म भवति । (२) गर्भजन्म___ उत्पत्तिस्थानावस्थितानामागन्तुकशुक्रशोणितपुद्गलानां स्वशरीररूपेण परिणतिकरणं मातृभुक्ताहाररसपरिपुष्टिसापेक्षं च गर्भजन्म । जरायुजानामण्डनानां पोतजानां च गर्भजन्म भवति, जरायुगर्भवेष्टनचर्म, तत्र जाताः जरायुजाः । जीवित कुत्ते और शृगाल आदि के शरीरों में उत्पन्न होने वाले कीडे आदि उनके शरीरके अन्तर्गत पुद्गलों को अपने शरीररूप में परिणत करते हैं, वह आध्यात्मिक पुद्गलनिमित्तक ता है, पृथ्वी काय, अपकाय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय, द्वीन्द्रिय, श्री. सिवाय पञ्चेन्द्रिय तिर्यच्चों और मनुष्यों का जन्म (२) गमजन्म में स्थित आगन्तुक रज-वीर्य के पुद्गलों को अपने शरीररूप में परिणत कर ., और माता द्वारा भोगे हुए आहार के रस से पोषण की अपेक्षा रखनेवाला गर्मजन्म होता है । जरायुज, अण्डज और पोतन जीवों का जन्म गर्भज होता है, गर्भ को लपेट रखनेवाली चमडे की थैली जरायु कहलाती है, उसमें उत्पन्न होने वाले જીવતા કુતરા અને શિયાળ આદિનાં શરીરમાં ઉત્પન્ન થવા વાળા કીડા આદિ તેનાં શરીરની અંદરનાં યુગલને પિતાનાં શરીરમાં પરિણત કરે છે તે આધ્યાત્મિક પુદગલનિમિત્તક જન્મ છે. પૃથ્વીકાય, અપકાય, તેજરકાય, વાયુકાય, વનસ્પતિકાય, કીજિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને ગર્ભ જ સિવાય, પંચેન્દ્રિય, તિર્યંચે અને મનુષ્યને જન્મ સંમૂઈન હોય છે. (२) गमઉત્પત્તિસ્થાનમાં સ્થિત, આગન્તુક રજ–વીર્યનાં પગલોને પિતાનાં શરીર રૂપમાં પરિણત કરવું, અને માતાએ કરેલા આહારના રસથી પિષણની અપેક્ષા રાખવા વાળા તે ગર્ભ જન્મ કહેવાય છે. જરાયુજ, અંડજ અને પિતજ જીવનું જન્મ ગર્ભેજ હોય છે. ગર્ભને લપેટી રાખનારી ચામડાની થેલી જરાયુ કહેવાય છે. તેમાં ઉત્પન્ન થવા વાળા જીવ જરાયુજ કહેવાય છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy