SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ आचाराङ्गपुत्रे तर्हि श्रुतज्ञानस्य पृथगुपादानं भगवता / किमर्थं कृतम् ? उच्यते दृष्टान्तद्वयमिदं विपमम्, यथा घटमादुर्भावे पिण्डाकारा मृत्तिका मणश्यति, पटोत्पत्तौ सत्यां तन्तुपुञ्जश्च तथा श्रुतज्ञाने समुपन्ने मतिज्ञानं न प्रणश्यति, उक्तञ्च भगवता' जत्य भई तत्य सुयं, जत्य सुयं तत्य मई' (नन्दी. ) छाया - यत्र मतिस्तत्र श्रुतं यत्र श्रुतं तत्र मतिः । श्रुतस्य सद्भावे मतेर्विद्यमानता भगवताऽभिहिता, तस्मादपेक्षाकारणमेव मतिज्ञानं श्रुतज्ञानस्येति मन्तव्यम्, तथा च- मतिज्ञानपूर्वकमिन्द्रियमनोजन्यमाप्तवचनानुसारि ज्ञानं श्रुतज्ञानमिति निष्कर्ष: । इति । ' श्रूयते यत् तच्छुत' - मितिव्युत्पत्त्या श्रुतशब्देनाप्तवचनमपि गृखते समाधान- ये दोनों दृष्टान्त विषम हैं, जैसे-घ -घट प्रकट होने पर पिण्डाकार मिट्टी मिट जाती है, और जैसे पटकी उत्पत्ति होने पर तन्तुओं का पुञ्ज नष्ट हो जाता है, उस प्रकार श्रुतज्ञान उत्पन्न होने पर मतिज्ञान नष्ट नहीं होता । भगवानने कहा है- 39 “जहाँ मतिज्ञान है वहाँ श्रुतज्ञान है, जहाँ श्रुतज्ञान है वहाँ मतिज्ञान है । श्रतज्ञान के सद्भाव में मतिज्ञान का अस्तित्व भगवानने बतलाया है, अत एव मतिज्ञान श्रुतज्ञान का अपेक्षाकारण ही है, ऐसा मानना चाहिए । तात्पर्य यह निकलता है किमतिज्ञानपूर्वक इन्द्रिय और मनसे उत्पन्न होने वाला, तथा आप्तवाक्यका अनुसरण करने वाला ज्ञान श्रुतज्ञान है । 'जो सुनाजाय वह श्रुत है' इस व्युत्पत्ति के अनुसार 'श्रुत' शब्द से आप्त સમાધાન-એ મને દૃષ્ટાંત વિષમ છે, જેમકે ઘટ પ્રગટ થતાં પિંડાકાર માટી મટી જાય છે, જેમ વસ્રની ઉત્પત્તિ થતાં તંતુઓના જથ્થા નાશ પામે છે, તે પ્રમાણે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થતાં મતિજ્ઞાન નાશ પામતું નથી. ભગવાને કહ્યું છે કે~ “ જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે” શ્રુતજ્ઞાનના સદ્ભાવમાં તિજ્ઞાનનુ અસ્તિત્વ ભગવાને બતાવ્યું છે. એ કારણથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનું અપેક્ષાકારણુ જ છે. એમ માનવું જોઈએ, તેા તાત્પર્ય એ નીકળ્યું કે મતિજ્ઞાનપૂર્વક, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થવાવાળું, તથા આપ્તવાયનું અનુસરણ કરવાવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. · જે સાંભળવામાં આવી શકે તે શ્રુત છે' આ વ્યુત્પત્તિ પ્રમાણે ‘શ્રુત' શબ્દથી
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy