SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ १४७ आचारचिन्तामणि-टीका अवतरणा पद्रव्यविचारः अधुना व्यवहारनयमाश्रित्योच्यते-~~ व्यवहारतो धर्माधर्माकाशकाला निष्क्रियाः, जीव-पुद्गलाश्च सक्रियाः । व्यवहारनयतो जीवो रागद्वेपरूपाशुद्धपरिणत्या प्रतिसमयमनन्तपुद्गलपरमाणुस्कन्धाऽऽदानक्रियां करोति। परमाणुपुद्गला अपि कर्मवर्गणारूपेण जीवस्य सर्वस्मिन् प्रदेशे संलग्ना भवन्ति, अतस्ते संश्लेपक्रियां पूरणगळनादिक्रियां च कुर्वन्ति, तस्माद् व्यवहारनयतो जीव-पुद्गलावेव सक्रियौ । पद्रव्यविपये कर्तृत्वाकर्तृत्वनिरूपणम्--- निचयनयेन पड् द्रव्याणि स्वस्वरूपकर्तृणि, तस्मात्तेपा कर्तृत्वमुपपद्यते । ___ अब व्यवहार नय की अपेक्षा से क पन किया जाता है-व्यवहारनय से धर्म अधर्म आकाश और काल क्रियारहित हैं, तथा जीव और पुद्गल सक्रिय हैं । व्यवहार नय से जीव राग-दूपरूप अशुभ परिणति के द्वारा प्रति समय अनन्त पुद्गल परमाणुओं के स्कन्धों को ग्रहण करने की क्रिया करता है। परमाणु पुद्गल भी फर्मवर्गणारूप में परिणत हो कर जीव के समस्त प्रदेशो में बद्ध होते हैं, अतः वह बन्धनरूप क्रिया करते हैं, और पूरण गलन आदि क्रिया भी करते हैं, इस प्रकार व्यवहार नय से जीव और पुद्गल ही सक्रिय हैं। छह द्रव्यों का कर्तापन और अकर्तापननिय नय से छहों द्रव्य अपने २ स्वरूप के कर्ता हैं, अतः सभी द्रव्या में હવે વ્યવહારનયની અપેક્ષાઓ કહેવાય છે–વ્યવહારનયથી ધર્મ અધર્મ આકાશ અને કાલ ક્રિયારહિત છે, તથા જીવ અને પુદગલ સક્રિય છે. વ્યવહારનયથી જીવ રાગદ્વેષરૂપ અશુભ પરિણતિ દ્વારા પ્રતિસમય અનન્ત પુદ્ગલ પરમાણુઓના ધોને ગ્રહણ કરવાની ક્રિયા કરે છે. પરમાણુ યુદગલ પણ કર્મચણરૂપમાં પરિણત થઈને જીવના સમસ્ત પ્રદેશોમાં બદ્ધ થઈ જાય છે (સર્વ પ્રદેશને ચૂંટી જાય છે, તેટલા કારણથી તે બંધનરૂપ ક્રિયા કરે છે, અને પૂરણુ-ગલન આદિ કિયા પણ કરે છે. એ પ્રમાણે વ્યવહારનયથી જીવ અને પુદ્ગલ જ સક્યિ છે. કોનું કર્તાપણું અને અકર્તાપણું– નિશ્ચયનયથી છ દ્રવ્ય, પિતાપિતાના સ્વરૂપમાં કર્તા છે. તેથી સર્વ કામ
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy