SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ १२९ - - आचारचिन्तामणि-टीका अवतरणा जीवास्तिकाय यामनिवृत्तो जीवो निर्वृतः स्यात् । एवं चादिमत्त्वपसंगः । कथमसन् आकाशकुमुमकल्प आत्माऽऽयत्यां संभवे ?-दिति युक्तिविरोधश्च । न हि परिणामेन विना कश्चिद्भावो भवतीति भावानां मध्ये परिणामस्यैव पाधान्यम् । आत्मनः स्वाभाविक स्वरूपपरिणमनमेव पारिणामिको भाव उच्यते । यश्चात्मनः सत्तया स्वयमेव परिणामो भवति, स एव पारिणामिको भावः । उक्तञ्च• "यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च।। संसर्ता परिनिर्धाता, स यात्मा नान्यलक्षणः ॥१॥" अष्टविधकर्मणां कर्ता, कर्मफलभोक्ता, चतुर्गतिभ्रमणकर्ता, कर्मक्षयकरणेन मोलगन्ता यः, स एवात्मा, अन्यरूपो नेत्यर्थः । प्रकार जीवको सादि (आदिवाला) मानना पडेगा, परन्तु ऐसा हो नहीं सकता, क्योंकिजो आत्मा भूतकालमें नहीं था तो आकाशपुष्पके समान भविष्यत् कालमें उसका होना कैसे संभव हो सकता है । इस प्रकार युक्तिसे भी विरोध आता है। विना परिणाम के कोई भाव नहीं हो सकता अतः भावों में परिणामको प्रधानता है । आत्मा का स्वाभाविक परिणमन ही 'पारिणामिक' भाव कहलाता है, अर्थात् मात्मा का जो अनादिपरिणमनसत्ता का कारण है उसे पारिणामिक भाव समझना चाहिए । कहा भी है : जो फर्म के मेदों का कर्ता है, जो कर्मफल का भोक्ता है। संसारभ्रमण करने वाला है, निर्वृति (मोक्ष) प्राप्त करने वाला है वही आत्मा है, मामा का अन्य लक्षण नहीं है ॥१॥ માનવામાં આવે તે પૂર્વકાળમાં જીવ નહિ હ તે હવે થયેલ છે. આ પ્રકારે જીવને સાદિ (આદિવાળે) માને પહશે, પરંતુ એમ થઈ શકે નહિ, કારણ કે જે જીવ ભૂતકાળમાં નહીં હતો ત્યારે તેનું આકાશપુષ્પની સમાન ભવિખ્યત્ કાળમાં થવું કેમ સંભવે? એમ યુક્તિથી પણ વિરોધ આવે છે. વગર પરિણામે કઈ પણ ભાવ નથી થઈ શકત, એટલા માટે ભાવમાં પરિણામની પ્રધાનતા છે. આત્માનું સ્વાભાવિક પરિણમન જ પારિમિક ભાવ કહેવાય છે. અર્થાત આત્માની અનાદિપરિણમનસત્તાનું જે કારણ છે, તેને પરિણામિક ભાન સમજવું જોઇએ કહ્યું પણ છે—– “જે કર્મના ભેદને કર્તા છે, જે કર્મના ફળને ભેકતા છે; સંસારભ્રમણ કરવાવાળે છે, નિવૃતિ (મેક્ષ) પ્રાપ્ત કરવા વાળો છે તે આત્મા છે. આત્માનું मीनु सक्षY नथी." ||१|| प्र. पा.-१७
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy