SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ८७ __ आचारचिन्तामणि-टीका अवतरणा प्रतिदिवसमुभयकालिकसकलवस्त्रपात्रादिपतिलेखनं, प्रत्यहोरात्रमुभयकालिकमावश्यक, चतुष्कालिकं स्वाध्यायकरणं मुनीनां कर्तव्यतया भगवतोपदिष्टं, तच्च कालस्यासत्त्वे तद्विभागज्ञानाभावेन यथाकालमनुष्ठातुमशक्यं मुनिभिरिति शाखानर्थक्यमापयेत। भिक्षार्थमकालवर्जनपूर्वककालानुरोधेन निष्क्रममतिक्रमकर्तव्यता भगवत्प्ररूपिता गृहीतप्रवज्यानां भिक्षणां नप्टमाया स्यात् । प्रतिदिन दोनों वक्त समस्त वस्त्र पात्र आदि का प्रतिलेखन करना, प्रत्येक दिन और रात्रि के अन्त में आवश्यक करना, चौकालीन स्वाध्याय करना भगवान्ने मुनियों का कर्तव्य बतलाया है। अगर कालद्रव्य की सत्ता न मानी जाय तो दिन रात आदि के मेद का पता ही नहीं चलेगा और समय पर उक्त सब कार्य नहीं किये जा सकेंगे। एसी अवस्था में शास्त्रों का यह उपदेश निरर्थक हो जायगा । . "अकाल का त्याग कर के समुचित समय पर मुनियों को भिक्षा के लिए जाना ___ और आना चाहिए " भगवान् ने मुनियों का यह कर्तव्य बतलाया है, कालद्रव्य न . मानने पर यह सब कर्तव्य, और उनका उपदेश भी नष्टप्राय हो जायगा। પ્રતિદિન બન્ને વખત સમસ્ત-તમામ વસ્ત્ર, પાત્ર આદિનું પ્રતિલેખન કરવું, પ્રત્યેક દિવસ અને રાત્રિના અન્તમાં આવશ્યક કરવું, ચૌકાલીનચારેય કાલ સ્વાધ્યાય કરે. તે ભગવાને મુનિઓનું કર્તવ્ય બતાવ્યું છે. અગર કાલદ્રવ્યની સત્તા નહિ માને તે દિવસ રાત વગેરે ભેદને પત્તો મળશે નહિ, અને સમય પર આગળ કહેલાં સર્વ કાર્યો કરી શકાશે નહિ, એવી અવસ્થામાં શાસ્ત્રોને એ ઉપદેશ નિરર્થક थशे. અકાલને ત્યાગ કરીને એગ્ય સમય પર મુનિઓએ ભિક્ષા માટે જવું–આવવું જોઈએ” ભગવાને મુનિઓનું એ કર્તવ્ય કહ્યું છે. કાલદ્રવ્યને નહિ માનવામાં આવે તે આ સર્વ કર્તવ્ય અને તેમને ઉપદેશ પણ નષ્ટપ્રાય થઈ જશે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy