SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ४८. आचारास्त्र शुभतिथिवारनक्षत्रलग्नादीनामभावे त्वरितकर्त्तव्येषु कार्येषु सिद्धच्छायालग्नपादेयम् | यदि समतल भूमी स्वशरीरच्छाया चन्द्र-शुक्र-शनिवासरेषु सार्द्धाऽष्टपदप्रमाणा, भौमे नवपदममाणा, बुधेऽप्टपदप्रमाणा, रवावेकादशपदममाणा, गुरौ सप्तपदप्रमाणा भवेत्तदा सा सिद्धच्छायाख्यं लग्नं प्रोच्यते । तत्र दीक्षादिशुभकार्य विधेयम् । अस्मिन् सिद्धच्छाया लग्ने संमाप्ते तिथिवारनक्षत्र भद्रालग्नादिचिन्तनमनावश्यकम् । उक्तञ्च शुभ तिथि, वार, नक्षत्र और लग्न आदि के अभाव में तुरन्त करने योग्य कार्यों में सिद्धच्छायलग्न हो उपादेय है । समतल भूमि पर अपने शरीर की छाया सोमवार, शुक्रवार और शनिवार के दिन साढे आठ पैर बराबर हो, मङ्गलवार को नौ पैर बराबर हो, बुधवार को आठ पद प्रमाण हो, रविवार को ग्यारह पद प्रमाण हो, और गुरुवार को सात पैर छाया हो तो उसे सिद्धच्छाया लम कहते हैं, उस में दीक्षा आदि शुभ कार्य किये जा सकते हैं । यह सिद्धच्छायाला प्राप्त हो तो तिथि, वार, नक्षत्र, भद्रा और लग्न आदि का विचार करने की आवश्यकता नहीं है । कहा भी हे -- શુભ તિથિ, વાર, નક્ષત્ર અને લગ્ન આદિના અભાવમાં તુરત કરવા ચેાગ્ય કાર્યોંમાં સિદ્ધછાયાલગ્ન જ ગ્રહુણુ કરવા ચેાગ્ય છે. સમતલ ભૂમિ ઉપર પેાતાના શરીરની છાયા, સેામવાર શુક્રવાર અને શનિવારના દિવસે સાડા આઠ પગ પ્રમાણુ હોય, મંગળવારના દિવસે નવ પગ પ્રમાણ હોય, બુધવારે આઠ પગ પ્રમાણુ, રવિવારે અંગિમાર પગ, ગુરૂવારે સાત પગલાં છાયા હાય તા તેને સિદ્ધ છાયાલગ્ન કહે છે. આ લગ્નમાં દીક્ષા સ્માદિ શુભ કાર્ય કરી શકાય છે. આ સિદ્ધછાયાલગ્ન પ્રાપ્ત હેાય તે તિથિ, વાર, નક્ષત્ર, ભદ્રા અને લગ્ન આદિને! વિચાર કરવાની આવશ્યકતા નથી. કહ્યુ પણ છે—
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy