SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ - - आधाराचे विज्ञातुं शक्यते, तद्धि गणितानुयोगगम्यम् । भगवद्गणानुस्मरणेन भगवतः स्तुतिः संपद्यते, तया च दर्शनशुद्धिस्ततम्यारित्रशुद्धिः। प्रव्रज्याप्रदानादयोऽपि शोभनतिथिनक्षत्रादियुक्तसमय एव विधेया इति तादृशसमयावयोधकतया गणितानुयोगस्यापि चरणमाप्ति प्रति साधनता सिद्धयति । तथा चास्यापि फलं चारित्ररक्षणमेव । अथ प्रसङ्गाज्ज्योतिकविषयः किश्चित्प्रदर्श्यते तत्र पूर्व प्रव्रज्यामदानसमयो निर्णीयते-- भी संख्या का ज्ञान किये विना जानी नहीं जा सकती है। भगवान के गुणों का वारंवार स्मरण करने से भगवान की स्तुति होती है, उससे दर्शन--शुद्धि होती है, दर्शन-शुद्धि के होने से चारित्र की शुद्धि होती है ।। शुम तिथि तथा शुभ नक्षत्र से युक्त समय में ही दीक्षा मादि देना चाहिए, इस प्रकार के समय का बोध कराने वाला होने से गणितानुयोग भी चारित्रकी प्राप्ति का कारण है, ऐसा सिद्ध होता है, उससे गणितानुयोग का फल भी चारित्र की रक्षा करना ही है । यहां प्रसङ्ग होनेसे कुछ ज्योतिष का विषय दिखलाया जाता है.--- दीक्षादानसमयका निर्णय ગણિતાનુયોગ જ ભગવાનના કેવલજ્ઞાન આદિ એ ગુણે એ પ્રમાણે પર્યાની અનંતતા પ્રગટ કરે છે. “સંખ્યાતીત ગુણો અને પર્યાની સંખ્યા જાણવી અશક્ય છે તે વાત પણ સંખ્યાનું જ્ઞાન કર્યા વિના જાણી શકાતી નથી, તે ગણિતાનુગ દ્વારા જાણી શકાય છે. ભગવાનના ગુણેનું વારંવાર સ્મરણ કરવાથી ભગવાનની સ્તુતિ થાય છે, અને તેથી દર્શન-શુદ્ધિ થઈ શકે છે, અને દર્શન વિશુદ્ધ થવાથી ચારિત્રની શુદ્ધિ થાય છે. શુભ તિથિ તથા શુભ નક્ષત્રથી યુક્ત સમયમાં જ દીક્ષા આદિ આપવી જોઈએ, આ પ્રકારના સમયનું જ્ઞાન કરાવવાવાળો હોવાથી ગણિતાનુયોગ પણ ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે એમ સિદ્ધ થાય છે. તેથી ગણિતાગનું ફલ પણ ચારિત્રની રક્ષા કરવી એજ છે. અહીં પ્રસંગથી ડે જ્યોતિષને વિષય બતાવવામાં આવે છે– દીક્ષા આપવાના સમયને નિર્ણય
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy