SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રે જીવ માન નકીજીએ, માનેવિનય ન આવે, વિનયવિનાવિદ્યા નહીં, તોકિમસમકિત પાવે, રે જીવ માન ન કીજીએ, સમકિત વિના ચારિત્ર્ય નહીં, ચારિત્ર્યવિના નહીં મુક્તિ, મુક્તિના સુખ છે શાશ્વતા, તો કેમલહીએ જુક્તિ, રે જીવ માન ન કીજીએ, વિનયવડો સંસારમાં, ગુણમાં અધિકારી, માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી, રે જીવ માન ન કીજીએ, માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો, દૂર્યોધન ગર્વે કરી, અંતે સવિહાર્યો, રે જીવ માન ન કીજીએ, સુકા લાકડાંસારિખો, દુઃખદાયીએ ખોટો ઉદયરતન કહે માનને, દેજો દેશવટોરે, રે જીવ માન ન કીજીએ, 63
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy