SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ T 80 ઘડીયાલ ઘડીયાલમાં કાંટા હોય છે ફૂલ નથી, જેથી લોકો પૂછે છે કેટલા વાગ્યા? એ કાંટા આપણને વાગીને કહે છે કેટલો સમય ગયો, ને કેટલો બચ્યો? હું ત્રિકાળી ઘડીયાલ છું, ફરતો છું, પણ મારામાં કાંટાઓ જ નથી મારામાં તો જે થઈ રહ્યું છે એ જ મારા ફૂલો છે, કાંટા ક્યાં? હું ત્રિકાળી, બધા જ સમયમાં, બધા જ સંજોગોમાં, બધાને જાણતો અનંત ગુણોથી જડિત પોતે જ સુંદર, સુગંધી, ન્યારો ફૂલ છું
SR No.009269
Book TitleMukt Gulam
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages176
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy