SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ એવો હું સ્વસમયમાં જાણનાર, સ્વક્ષેત્ર ને સ્વભાવમાં જ રહેનાર છું. શુદ્ધ ભાવે અનંતા ગુણો શક્તિઓનો સ્વામી જાણનાર છું આ જગતમાં જગતથી ન્યારો પરિપૂર્ણ છું શાશ્વત, ચિદાનંદ, જ્ઞાનસ્વરૂપ જ છું શાશ્વત ત્રિકાળી છું એટલે સુકી નથી ગયો વહેતો છું એટલે મારું શાશ્વતપણું જ નથી એમ પણ તો નથી, શાશ્વત રહીને વહેતો છું મારા જ સ્વસમયમાં પરિણમતો, પરસમયને પણ જાણતો, સ્વમાં જ શાશ્વત જ્ઞાનાનંદ છું 170
SR No.009269
Book TitleMukt Gulam
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages176
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy