SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુઓને થયાં છે ને મને પણ અવશ્ય થશે. આ મનુષ્ય ભવની આ પર્યાયની આભારી છું ગુરુઓનાં નિઃસ્પૃહ ઉપદેશો ને શાસ્ત્રોની આભારી છું પ્રભુ તેંતો આ આખું રહસ્ય બહાર કાઢ્યું, દર્શાવ્યું, તારો, તારા ભક્ત ગુરુઓની ભક્ત છું, દાસ છું, પ્રભુ આ જ ભક્તિમાં, વર્તમાન પર્યાયમાં તું જણાશે મુલાકાત આપશે, મુજ સંપૂર્ણ ને મારાથી તૃપ્ત કરશે, મુજ પ્રકાશમાનને જ દર્શાવશે. પૂજય આનંદઘનજી લખે છેઃ ગગનમન્ડલમેં અધબીચ કુઆ, વહાં હૈ અમિકા વાસા સુગુરા હોય સો ભર ભર પીવે, નગરા જાવે પ્યાસા 168
SR No.009269
Book TitleMukt Gulam
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages176
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy