SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર મારું અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે અંતર મારું નિધિયોનો ભંડાર મારો પોતાનો છે એ જ મારો પ્રેમ છે, એ જ મારી હુંફ છે, એમાં જ હું પામું મુજ પ્રેમને, અડોલ એવો આધાર છે અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારું સાન્નિધ્ય છે, એ જ મારો સખા છે હું પામું મુજ મિત્રને, અચલ એવો આધાર છે અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારું સર્વસ્વ છે, એ જ મારી પૂંજી છે હું પાસું નિજ ધનને, અક્ષય એવો આધાર છે અંતર મારું, અંતર મારું, સૌ સુખોનો દરિયો છે એ જ મારું જ્ઞાન છે, એ જ મારી મન-બુદ્ધિનો પ્રાણ છે એ તો પોતે જ્ઞાન-સ્વરૂપ એવો આધાર છે 157
SR No.009269
Book TitleMukt Gulam
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages176
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy