SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ मुक्तिवादः मुक्तिहेतुताया उपगन्तव्यतयाऽव्यत्यस्तैवकारलभ्यस्य मुक्तिजनकेश्वरज्ञाने तदितरविषयकत्वस्य बाध इति भवतोऽपि तद्व्यत्यास आवश्यकः । एतेनैवकारेण मोक्षहेतुतद्वेदने तदन्यविषयकत्वं न व्यवच्छिद्यते, किन्तु मुक्तौ तद्विषयकत्वविशिष्टवेदन प्रयोज्यताया भावान्वयबोधविषयतया तदन्यविषयकत्वविशिष्टतद्वेदनप्रयोज्यत्वमेव तत्रैवकारेण व्यवच्छिद्यते । तथा च तदन्यविषयकत्वस्य मुक्तिप्रयोजकत्वव्यवच्छेदः पर्यवसित इति सामग्रीववशादीश्वरसाक्षात्कारेऽनुपयुक्तेतरभानस्यावश्यकत्वेऽपि न क्षतिः । जीवात्मसाक्षात्कारस्य हेतुतामते पुनरेवकाराव्यत्यासेनोक्तरीत्यापि न निर्वाहः । इतरभेदादिविषयकत्वेनैव तन्मत आत्मसाक्षात्कारस्य हेतुतया इतरविषयकत्वे मोक्ष જ તાત્ત્વિક રીતે મુક્તિનું કારણ છે તેવું સ્વીકારવા યોગ્ય છે. તેથી અવ્યયસ્ત વિકારથી પ્રાપ્ત થતાં મુક્તિજનક ઈશ્વરજ્ઞાનમાં ઈશ્વરેતરવિષયકત્વનો બાધ થશે માટે તમારા મતે પણ તેનો વ્યત્યાસ આવશ્યક છે. આ દ્વારા આ વાતનો પણ નિરાસ થઈ જાય છે કે–“વિકારથી મોક્ષના કારણ ઈશ્વરસાક્ષાત્કારમાં તદવિષયકતાનો વ્યવચ્છેદ નથી થતો, પરંતુ મુક્તિમાં રહેતી ઈશ્વરવિષયકત્વવિશિષ્ટ સાક્ષાત્કારની પ્રયોજ્યતા જ ભાવાન્વય બોધનો વિષય બને છે. તેથી ત્યાં તદન્યવિષયત્વવિશિષ્ટ પ્રયોજ્યત્વનો જ વિકારથી વ્યવચ્છેદ થાય છે. આમ તદવિષયકત્વનો મુક્તિપ્રયોજક તરીકે વ્યવચ્છેદ પ્રાપ્ત થાય છે. એથી સામગ્રીને કારણે ઈશ્વરસાક્ષાત્કારમાં, અનુપયોગી એવું ઈતરભાન આવશ્યક હોવા છતાં કોઈ ક્ષતિ નથી. જીવાત્મસાક્ષાત્કારને હેતુ માનનારના મતે તો pવકારનો વ્યત્યાસ કર્યા વિના ઉપર કહ્યું તે રીતે નિર્વાહ થતો નથી. તેના મતે આત્મસાક્ષાત્કાર વા' આ શ્રુતિનો અર્થ આ પ્રમાણે છે. “શ્વેતકેતુ ! જેનાથી આ ભૂતો ઉત્પન્ન થાય છે તે=બ્રહ્મ તું છે. આ શ્રુતિ બ્રહ્મ અને જીવ વચ્ચે અભેદ દર્શાવે છે. આ શ્રુતિ દ્વારા થયેલું અભેદજ્ઞાન મુક્તિનું કારણ છે. તાત્ત્વિક રીતે અહં બ્રહ્માસ્મિ આ જ્ઞાન જ મુક્તિનું કારણ છે. આ જ્ઞાનમાં બ્રહ્મરૂપે ઈશ્વર ઉપરાંત અહં રૂપે જીવાત્મા પણ વિષય બને છે. તમેવ વિદ્વત્ની શ્રુતિમાં જો ઇવકારનો વ્યત્યાસ ન કરીએ તો ‘ઈશ્વરસાક્ષાત્કારમાં ઈશ્વર સિવાય કોઈ વિષય નથી’ આ અર્થ મળશે. આવો અર્થ થતો વા ઇત્યાદિ શ્રુતિ દ્વારા મળતા અહં બ્રહ્માસ્મિ જ્ઞાનમાં બાધિત છે કારણ કે આ જ્ઞાનમાં અહં પણ વિષય છે. પૂર્વપક્ષના એક ભાગરૂપે જ જીવાત્મસાક્ષાત્કારવાદી અન્ય મતનું ખંડન પ્રસ્તુત કરે છે–પતેના ઇત્યાદિ દ્વારા. પરમાત્મસાક્ષાત્કારવાદી દ્વારા જીવાત્મસાક્ષાત્કારવાદી મતે અન્ય આપત્તિ આપવામાં આવી છે. વિકાર દ્વારા તમેવ શ્લોકમાં તત્ પદથી જે વિવક્ષિત છે (તે જીવાત્મા કે પરમાત્મા) તેનાથી અન્ય વિષયત્વનો વ્યવચ્છેદ થાય છે તેમ પૂર્વે કહ્યું. તેનાથી બાધ આવે છે. પરંતુ વિકાર દ્વારા ઉપરોક્ત વ્યવરચ્છેદ અભીષ્ટ નથી. વિકારનો અન્વય અલગ રીતે થાય છે. જીવકારનો અર્થ તદન્યાભાવ છે. વિકારની શક્તિ આ અર્થમાં છે. સામાન્યતઃ શબ્દની શક્તિને એક અખંડ માનવામાં આવે છે. પરંતુ પ્રસ્તુતમાં વિકારની શક્તિ બે અર્થમાં અલગ અલગ છે. આવી શક્તિને ‘ખંડશઃશક્તિ' કહેવાય. એક શક્તિ ભેદવિશિષ્ટ અર્થમાં છે અને એક શક્તિ અભાવમાં છે. વાક્યના તાત્પર્યની સંગતિ માટે આવી ખંડશઃ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy