SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ मुक्तिवादः न स पुनरावर्त्तते" इति श्रुतेर्मोक्षं प्रति तत्त्वज्ञानस्य हेतुत्वावधारणाच्च "तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय" इति श्रुत्या तत्त्वज्ञानं विना न मोक्षः किन्तु तस्मिन्सत्येवेति प्रतिपादनाच्च । अन्यथा स्वर्गादौ न शरीरादयः कल्प्येरन् । कर्मणां तत्त्वज्ञानद्वारापि मुक्तिजनकत्वसम्भवात्, प्रमाणवतो गौरवञ्च न दोषाय । (३७) कर्मणां तत्त्वज्ञानविशेष एव जनकत्वं अतो न तत्राननुगमो दोषाय । वाराणसीमरणस्य तत्त्वज्ञानफलकत्वमागमादेवावगम्यते । तत्त्वज्ञानाददत्तफलान्येव कर्माणि प्रायश्चित्तादिव विनश्यन्ति, अनन्यथासिद्धशब्दबलात् । न च प्रायश्चित्तस्य दुरितोत्पत्तिनिमित्तकत्वं, पापनाशफलश्रवणात् । अत एव न ब्रह्महत्यादीनां प्रायश्चित्तदुःखमेव फलम्, नरकफलश्रुतिविरोधात् प्रायश्चित्तविधिवैयर्थ्याच्च, दुःखैकफलत्वेन तत्राप्रवृत्तेः । नापि कर्मान्तराधिकार एव फलम्, महापातकातिरिक्तेऽनधिकाराभावाद् अन्यथा यत्किञ्चित्पापवतोऽकृतप्रायश्चित्तत्वेनानधिकारापत्तेः । प्राणान्तिके तदभावाच्च । श्रूयते हि भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परात्मनि ॥ स्मृतिश्च छ, तथा तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय - मा श्रुति छ तत्पशान વગર મોક્ષ નથી થતો. પરંતુ તેના થવાથી જ થાય છે, અન્યથા સ્વર્ગાદિમાં શરીરાદિની કલ્પના નહીં કરવી પડે. કર્મ તત્ત્વજ્ઞાનનાં દ્વારા પણ મુક્તિનું કારણ થઈ શકે છે, પ્રમાણ રહેવાથી ગૌરવ होष नथी. (૩૭) કર્મ વિશેષ તત્ત્વજ્ઞાનનાં કારણ છે, આથી તેનામાં એકરૂપતા ન હોવી, એ દોષ નથી. વારાણસી મરણ તત્ત્વજ્ઞાનનું કારણ છે, આ આગમથી જ અવગત થાય છે. તત્ત્વજ્ઞાનથી જેનું ફળ ઉત્પન્ન નથી થયું એવા કર્મ પ્રાયશ્ચિતાદિની જેમ જ વિનષ્ટ થાય છે. કારણ કે – કારણના લક્ષણમાં અન્યથાસિદ્ધ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રાયશ્ચિતાદિ દુરિતની ઉત્પતિના કારણ નથી, કારણ કે – પ્રયાશ્ચિતથી દુરિતનો નાશ થાય છે, એ સાંભળવામાં આવ્યું છે, તેથી બ્રહ્મહત્યા ઇત્યાદિનું પ્રાયશ્ચિતદુઃખ જ ફળ નથી કારણ કે – નરક ફળને બતાવવાવાળી શ્રુતિની સાથે વિરોધ છે અને પ્રાયશ્ચિતનું વિધાન વ્યર્થ થવાની આપતિ છે. દુઃખ જ તેનું ફળ હોવાથી તેમાં પ્રવૃત્તિ થતી નથી. પ્રાયશ્ચિત્તનું ફળ બીજા કર્મોમાં અધિકાર નથી, કારણ કે - મહાપાતકથી ભિન્નમાં અનધિકારનો અભાવ છે, અન્યથા કોઈ એક પાપના રહેવાથી જેણે પ્રાયશ્ચિત્ત નથી કર્યું તે બધાં કર્મોમાં અનધિકારી થઈ જશે. અને પ્રાણાન્તિક પ્રાયશ્ચિતમાં તેનો અભાવ છે, કારણ કે સાંભળવામાં આવ્યું છે તે પરમાત્માને જોઈને જ હૃદયની ગ્રંથીઓનો ભેદ થઈ જાય છે, સર્વ સંશયોનો છેદ થઈ 2ीय छ, भनो क्षय थ य छे."
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy