SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ मुक्तिवादः पर्यवस्यति । अत एव सर्वमुक्तिरपि सर्वदुःखसन्ततिपक्षीकरणे तत्सिद्धेः । अन्यथा मुक्तिरपि न स्यात्, तत्रैव व्यभिचारात् । यदि चोषरात्मान एव केचित् तदा तच्छङ्कया मोक्षार्थं न कश्चित् प्रवर्तेत । (शं) शम-दम-भोगानभिष्वङ्गादिमुक्तिचिह्ने न श्रुतिसिद्धेन सन्देहनिवृत्तिरिति चेत् । न । संसारित्वेन मुक्तियोग्यत्वात्, न तु तद्विशेषणशमादिमत्त्वेन, सामान्ये बाधके सत्येव योग्यताया विशेषनिष्ठत्वात् । किञ्च शमादयः श्रुतौ सहकारितया बोधिताः, न तु योग्यतया, तत्त्वेऽपि संसारित्वेन तेऽपि साधनीयाः, शमादिकमपि हि कार्यं तत्रापि संसारित्वेनैव योग्यतासामान्ये बाधकाभावात् । (२२) न च नित्यसुखाभिव्यक्तिर्मुक्तिः, सा हि न नित्या मुक्तसंसारिणोरविशेषप्रसङ्गात् । नोत्पाद्या, तद्धेतुशरीराद्यभावात्, ज्ञानमात्रे सुखमात्रे वा तद्धेतुत्वावधारणात् । न च संसारिदशायां तद्धेतुः, सामान्ये बाधकाभावात् । अत एव એક-એકની સાથે અન્વય અશરીરની સાથે ન થઈ શકે કારણ કે યોગ્યતાનો અભાવ છે. તેથી પ્રત્યેક અભાવમાં જ અન્વય થશે. તેથી બધાની મુક્તિ પણ સર્વ દુ:ખમુક્તિને પક્ષ કરવાથી સિદ્ધ થાય છે, અન્યથા મુક્તિ પણ નહીં થાય, કારણ કે તેમાં વ્યભિચાર છે. પ્રશ્ન –અપર આત્મા જ કેચિત્ શ્રુતિનો વિષય માને છે. ઉત્તર :–પરંતુ આમ થવાથી તેના વિષયમાં શંકા થવાથી મોક્ષના માટે કોઈ પણ પ્રયત્ન કરશે નહીં. પ્રશ્ન :અમ-દામ-ભોગાદિ મુક્તિ-ચિહ્ન હોવાથી અને શ્રુતિ-સિદ્ધ હોવાથી અપર આત્માના સંદેહની સમાપ્તિ થાય છે. ઉત્તર :-એમ નથી કહી શકતા કારણ કે – સંસારી હોવાના કારણે તે મુક્તિયોગ્ય છે, તેના વિશેષણ શમાદિ થવાથી નથી, કારણ કે સામાન્ય ગ્રહણમાં (કોઈ) બાધક થવાથી જ યોગ્યતા વિશેષમાં ગ્રહણ કરવામાં આવે છે અને વળી સમાદિ વેદમાં મોક્ષના સહકારીના રૂપમાં બતાવવામાં આવ્યા છે, નહીં કે યોગ્યતાના રૂપમાં અને યોગ્યતાના રૂપમાં હોવા છતાં પણ સંસારીને તે પણ પ્રાપ્ત કરવા જોઈએ. શમાદિ પણ કાર્ય છે. તેનામાં પણ સંસારી થવાના કારણે યોગ્યતા છે. સામાન્ય રૂપથી તેમને ગ્રહણ કરવામાં કોઈ બાધક નથી. | (૨૨) નિત્ય સુખની અભિવ્યક્તિ પણ મુક્તિનું સ્વરૂપ નથી. તે (મુક્તિ) નિત્ય નથી કારણ કે તેના નિત્ય થવાથી મુક્ત અને સંસારીમાં કોઈ ભેદ નહીં રહે. તે ઉત્પાદ્ય પણ નથી, કારણ કે તેને માટે કારણ થવાવાળા શરીરાદિ મુક્તિની અવસ્થામાં નથી રહેતા. કારણ કે – જ્ઞાનમાત્રને માટે તથા સુખ માત્ર માટે શરીરાદિ કારણ થાય છે. પ્રશ્ન :-સંસારી અવસ્થામાં જ સુખાદિજ્ઞાનને માટે તેઓ કારણ થાય છે. મુક્તિ દશામાં નહીં.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy