SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ १०० मुक्तिवादः नाप्युत्पन्नस्य स्ववृत्तिदुःखस्य, तद्वत्तेस्तत्रात्यन्ताभावविरोधात्, तदभावस्य स्वत:सिद्धत्वाद्, अतीतदुःखाभावस्यानुद्देश्यत्वाच्च । नापि परकीयदुःखस्यात्यन्ताभावसम्बन्धः, तस्य स्वतःसिद्धत्वात् । अपि च दुःखसाधनध्वंसस्य नात्यन्ताभावसम्बन्धत्वे मानमस्ति । (शं) दुःखसाधनध्वंसादावस्य दुःखस्यात्यन्ताभाव इति बुद्धिव्यपदेशौ स्त इति चेत् । न । तस्य समानाधिकरणदुःखासमानकालदुःखाभावविषयत्वेनाप्युपपत्तौ अतिरिक्तसम्बन्धाविषयत्वात् ।। (१४) एतेन सर्वदुःखप्रागभावसंसर्गाभावो मुक्तिः, घटादेश्च न मुक्तत्वम् दुःखसाधनध्वंसविशेषितैतद्योगिनो मुक्तपदार्थत्वात् । तथैव व्यवहाराद् योगरूढिभ्यां पङ्कजादिपदवाच्यत्ववदिति निरस्तम् । प्रागभावसंसर्गाभावस्य स्वतोऽनुद्देश्यत्वात् प्रत्युतात्यन्ताभावस्यासाध्यत्वेन ध्वंसरूपत्वेन तस्य दुःखरूपतया हेयत्वात् । (१५) प्राभाकरास्तु आत्यन्तिकदुःखप्रागभावो मुक्तिः । न च तस्यानादित्वेन सिद्धत्वादपुरुषार्थत्वम्, कदाचित् कृत्यनपेक्षत्वेऽपि प्रतियोगिजनकाधर्मनाशमुखेन तस्य कृतिसाध्यत्वात्, कृत्यधीनतत्त्वज्ञानादधर्मनाशे सत्यग्रिमसमये दुःखप्रागभाव વ્યક્તિનો ઉદ્દેશ્ય થઈ શકતો નથી અને બીજાનાં દુ:ખનો અત્યન્તાભાવ સંબંધ પણ સાધ્ય નથી કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે, અને બીજી વાત એ છે કે દુઃખસાધનવંસ અત્યન્તાભાવનો સંબંધ છે, તેના માટે કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન :–દુ:ખસાધનäસમાં દુઃખાત્યન્તાભાવની પ્રતીતિ અને વ્યવહાર થાય છે. ઉત્તર –આ કથન સમીચીન (સંપૂર્ણ સત્ય) નથી કારણ કે તે પ્રતીતિને સહવર્તિ દુઃખના અસમાનકાલીન દુઃખાભાવ વિષયક માનવાથી પણ સમાધાન થાય છે, (તેથી) અતિરિક્ત સંબંધનો વિષય નથી. (૧૪) પ્રશ્ન :–તેનાથી બધા દુઃખ પ્રાગભાવસંબંધીનો અભાવ મુક્તિ છે. ઘટાદિ મુક્ત નથી. દુઃખસાધનäસથી યુક્ત સર્વદુ:ખપ્રાગભાવ સંસર્ગાભાવથી યુક્ત પુરુષ મુક્ત છે. તેનામાં મુક્તનો વ્યવહાર થાય છે. યોગ અને રૂઢિ બન્નેથી પંકજ પદ વાચ્યની જેમ તેનામાં મુક્ત શબ્દનો વ્યવહાર થાય છે. ઉત્તર :-આ મત ખંડિત થાય છે, કારણ કે પ્રાગભાવ સંસર્ગનો અભાવ સ્વયં ઉદ્દેશ્ય નથી, પરંતુ અત્યન્તાભાવ અસાધ્ય થવાથી અને તે ધ્વસરૂપ થવાથી દુ:ખરૂપ થવાને કારણે ત્યાજ્ય છે. (૧૫) પૂર્વપક્ષ –પ્રાભાકરોના મત અનુસાર આત્મત્તિક દુઃખપ્રાગભાવ મુક્તિ છે. તે અનાદિ હોવાથી પુરુષાર્થ નથી, એવું નથી. કદાચિત તે પ્રયત્ન નિરપેક્ષ હોવાથી પ્રતિયોગી (દુ:ખ)ના કારણ અધર્મના નાશ દ્વારા તે પણ કૃતિસાધ્ય છે, કૃતિથી ઉત્પન્ન તત્વજ્ઞાનથી અધર્મ (પાપ)નો નાશ થવાથી આગામી સમયમાં દુ:ખપ્રાગભાવ સ્વરૂપ છે, કારણ કે તેના વગર અધર્મથી
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy