SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः न च दुःखानुत्पादस्यापि दुःखानुत्पादान्तरमेव फलम्, तच्च तत्र नास्तीत्यफलत्वम्, (उ.) स्वरूपसत एव तस्य पुरुषार्थत्वात् अनवस्थानाच्च । अतोऽनेन पापेन दुःखं मे मा भूदिति विद्यमानपापनाशार्थं प्रायश्चित्ते प्रवृत्तिः । (११) एतेन चीर्णप्रायश्चित्ते दुःखप्रागभावो नास्त्येव, अन्यथा तस्य प्रतियोगिनाश्यत्वेनानिर्मोक्षप्रसङ्गात्, न च प्रायश्चित्तवैफल्यं, न वा भगवतो दुःखापकर्मोपदेशकत्वेनानाप्तत्वम्, तस्य पापध्वंसेनैव सफलत्वात्, प्रागभावानिश्चयेऽपि नरकसाधनपापनिश्चयात् तन्नाशार्थं प्रवृत्तिरित्यपास्तम् । दुःखसाधनध्वंसस्य स्वतोऽपुरुषार्थत्वात् । पापान्तरेण तत्प्रतियोगिजनने तन्नाशात् । तस्माद्दुःखं मे मा भूदित्युद्दिश्य तत्साधनध्वंसार्थं प्रवृत्तिरिति दुःखानुत्पाद एव पुरुषार्थो, न तु दुःखसाधनध्वंस इति स्थितम् । अपि च न तावद् दुःखमयसंसारबीजमिथ्याज्ञानस्य ध्वंसो मुक्तिः तत्त्वज्ञानात् तन्नाशेऽपि शरीरधर्मादिसत्त्वदशायां मुक्तिप्रसङ्गात् । नापि शरीरेन्द्रियबुद्ध्यादितन्निदानधर्माधर्मध्वंसः, अचीर्णप्रायश्चित्तकर्मणां भोगैकनाश्यत्वेन तत्त्वज्ञानानाश्यत्वाद्, भोगद्वारा तन्नाशस्य चापुरुषार्थत्वादिति । (१२) अपरे तु दुःखात्यन्ताभावो मुक्तिः, यद्यपि परदुःखात्यन्ताभावः स्वतः (૧૧) પ્રશ્ન તેનાથી પ્રાયશ્ચિત કરવાથી દુઃખ પ્રાગભાવ રહેતો જ નથી, અન્યથા તેનો પ્રતિયોગી (દુઃખ)ના દ્વારા નાશ થવાથી અનિર્મોક્ષ પ્રસંગ થશે. “પ્રાયશ્ચિત્ત વિફળ નથી અથવા દુ:ખ અપકર્મથી થાય છે. આ ઉપદેશ કરવાવાળા ભગવાનું અનાપ્ત પણ નથી. પાપäસરૂપ ફળ જ તે (પ્રાયશ્ચિત) સફલ છે. પ્રાગભાવનો નિશ્ચય ન થવા છતાં પણ ‘‘પાપ નરકનું સાધન છે.” એ નિશ્ચય થવાથી તેના નાશને માટે પ્રવૃત્તિ થાય છે. ઉત્તર –આ વાત પણ ખોટી છે, કારણ કે દુ:ખસાધનનો ધ્વંસ સ્વયં પુરુષાર્થ નથી. (તે એટલા માટે કે) બીજા પાપથી તેના વિરોધીના ઉત્પન્ન થવાથી તેનો નાશ થાય છે. આથી ““મને ભવિષ્યમાં દુઃખ ન થાય” એ ઉદ્દેશ્યને કારણે દુઃખસાધનના નાશ માટે પ્રવૃત્તિ થાય છે. તેથી દુઃખની અનુત્પત્તિ જ પુરુષાર્થ છે, દુઃખસાધનનો ધ્વંસ સ્વયં પુરુષાર્થ નથી, એ સિદ્ધ છે અને બીજી વાત એ છે કે–દુ:ખમય સંસારના બીજ મિથ્યાજ્ઞાનનો નાશ પણ મુક્તિ નથી, કારણ કે તત્વજ્ઞાનથી તેનો નાશ થવા છતાં પણ શરીર ધર્મો વિદ્યમાન હોવા છતાં પણ મુક્તિ માનવી પડશે અને શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ વગેરે તથા તેના કારણો ધર્મ-અધર્મનો ધ્વંસ પણ મુક્તિ નથી. પ્રાયશ્ચિતથી જે કર્મ ક્ષીણ નથી થયા તેનો ભોગથી નાશ થવાને કારણે તે તત્ત્વજ્ઞાન દ્વારા જ નષ્ટ નથી થતાં, આથી ભોગ દ્વારા તેનો નાશ પુરુષાર્થ નથી. (१२) (पूर्वपक्ष) :-[2032415 लोडो भाने छ हुपनो अत्यन्तामा भुस्ति छे. પ્રશ્ન –જો કે બીજાઓના દુઃખનો અત્યન્તાભાવ સ્વાત્મામાં સિદ્ધ જ છે, સ્વદુઃખનો
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy