SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગરવા ગુરુ અને ગરથી જન્મભૂમિ અંતર આજ અતિ ઉલસે, શી જન્મભૂમિ ગરવી! ભક્ત મુમુક્ષુ મન હરનારી, કલ્યાણક નરવી. પશ્ચિમ ભારતની પટરાણી, વવાણિયા પૂરી ‘ વખણાણી ’ શ્રીમદ્દનનીનું પદ પામી, ઉચ્ચ ધર્મ ની અનુગામી. ....અંતર આજ૦ સૌરાષ્ટ્ર પ્રભાવ તું તુજથી, જગ જેમ નિશા શશી ઉદયથી, મંદિર મનેાહરો દૂરથી, પ્રણમું ઉરથી હરખી હરખી. ...અંતર આજ જિન મંદિર સહુ ગુરુ મંદિર આ, કરુણામૂર્તિ ગુરુરાજ મહા, ચરણે મન લીન રહેા જ સદા, મન મગળ દર્શન કાજ ત્યહાં. ....અંતર આજ૰ પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા વળી સવ કળા ધરી અહીં આવ્યા, મા દેવુમાને અહલાવ્યા શ્રી રાજચંદ્ર અમ મન ભાવ્યા. ....અંતર આજ૦ અહા, કિશાર કાળે ભવ ભાવ્યા, સ્મૃતિ પડદાએ સઘળા ટાળ્યા, શ્રુત નયને સહુ ધર્મી ભાળ્યા, સમ્યક્દર્શન ગુણ સૌ પાળ્યા. ...અંતર આજ૰ પ્રભુ સત્ય ધર્મને ઉદ્ધરવા, અશરીરી અજ્ઞાન કલંક મહા હરવા, કરી દેહની ભાવ સદા વરવા, આપે ના પરવા. ....અંતર આજ૦ ગુરુ સત્ પુરુષાર્થ સદા કરતા, ખરી નિષ્કારણ કરુણા ધરતા, વળી મેાક્ષ-માર્ગ કંટક હરતા, અમ સમ નિષ્મળને ઉદ્ધરતા. ...અંતર આજ॰ હે સદ્ગુરુ શ્રીમદ્, ઉર વસો, અવરોધક બળ સામે ધસો, અણુસમજણુ અમ સઘળી હરો, ભક્તિ-મુક્તિ પદ્મ ઉર ધરજો. અંતર આજ
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy