SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૯ www : “તે વખતે આવા ખેદના પ્રસંગે પણ પૂ. ખા શુભભાવનું કેવું ચિંતન કરે છે તે એમના જ શબ્દોમાં જોઈ એ ‘ જીવ નિત્ય વસ્તુને ભૂલી જઈ અનિત્ય પદાર્થ માં માહ રાખે છે એ જ એની અજ્ઞાનતા છે. સચાગ માત્ર વિયેાગજનિત છે. કાઈ સાથે જઈ શકતું નથી. માટે આત્મહિતને વિચાર એ જ કવ્ય છે, એમ વિચારી આત્મશ્રેય પ્રત્યે વળવુ એ એક હિતકારી ઉપાય છે. હે જીવ! શ્રી સત્પુરુષનાં વચનાને ફરી ફરી વિચાર કરી તેમના કહેલા પુનિત પંથે ચાલી ભવબંધનથી મુક્ત થા. જન્મમરણુરૂપ આ સસારક્લેશથી રહિત થા. ભગવાન પરમકૃપાળુશ્રીએ કહ્યું છે તેમ ઃ –એ પરમ તત્ત્વના મને સદાય નિશ્ચય રહેા. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મ-મરણાદિ અંધનથી અત્યંત નિવૃત્તિ થાએ! નિવૃત્તિ થાએ! “ હે જીવ! આ ક્લેશરૂપ સસાર થકી વિરામ પામ, વિરામ પામ, કંઈક વિચાર, પ્રમાદ છેાડી જાગૃત થા! જાગૃત થા! નહિ તા રત્નચિંતામણિ જેવા આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. “ હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ચેાગ્ય છે.’ ’* ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ *. ૫૦′ 4 ✩
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy