SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આ કાર્ય કરવામાં મને શ્રીમદ્ની પ્રતિભાભક્તિથી જે સાત્ત્વિક સ ંતાષ મળ્યા છે તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. તેથી આ કા કરવાની મને તક મળી તેમાં હું ખરેખર વિધિને કાઈ સંકેત રહ્યો હોય તેમ સમજું છું. આ કાર્યમાં મને મારા મિત્ર શ્રી ચીમનભાઈ દવેનેા સાથ મળ્યા છે તેથી તેમને ઘણા આભારી છું. અમૃતલાલ યાજ્ઞિક મીઠીબાઈ કૉલેજ, વિલે પારલે (પશ્ચિમ), મુંબઈ-૫૬. એસતું વર્ષ ૨૦૨૪ ૩-૧૧-૧૯૬૭
SR No.009258
Book TitleShrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Original Sutra AuthorN/A
AuthorNarottamdas Chunilal Kapadia
PublisherPrafullbhai Bhagwanlal Modi and Others
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy