SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ [ વૈરાગ્યવર્ષા માછીમારના હાથે ફેલાવવામાં આવેલાં વૃદ્ધત્વરૂપી વિસ્તૃત જાળની વચ્ચે ફસાઈને નિકટવર્તી તીવ્ર આપત્તિઓનાં સમૂહને પણ દેખતો નથી. ૪૬૬. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * હે આત્મ! તૂ જિસ પ્રકાર કામકે બાણોંસે પીડિત હોકર સ્ત્રીકે સંયોગસે પ્રાપ્ત હોનેવાલે સુખકે વિષયમેં અપને ચિત્તકો કરતા હૈ ઉસી પ્રકાર યદિ મુક્તિકે કારણભૂત જિનેન્દ્રકે દ્વારા ઉપદિષ્ટ મતકે વિષયમેં ઉસ ચિત્તકો કરતા તો જન્મ, જરા ઔર મરણકે દુઃખસે છૂટકર કિસ કિસ સુખકો ન પ્રાપ્ત હોતા-સબ પ્રકારકે સુખકો પા લેતા. ઐસા ઉત્તમ સ્થિર બુદ્ધિસે વિચાર કરકે ઉક્ત જિનેન્દ્રકે મતમેં ચિત્તકો સ્થિર કર. ૪૬૭. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * જેમ મોહથી મત્ત મન, કંચન અને કામિનીમાં રમે છે તેમ જો પોતાના શુદ્ધ આત્મામાં (૨મે તો) મોક્ષ સમીપ શીઘ્ર શું ન આવે? મુક્તિ સમીપવર્તી કેમ ન થાય? ૪૬૮. (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) * યદિ પરમતત્ત્વકે પ્રેમમેં મોહિત હો તો યહ જ્ઞાની ઇસ મોહકી સહાયતાસે શાસ્ત્રજ્ઞાનમેં વ ગુરુ દ્વારા પ્રગટ જ્ઞાનમેં વ જ્ઞાનકે સાધનોમેં આનંદ માનતા હૈ. પરંતુ હિંદ શરીરકે રાગમેં મૂઢ હો જાવે તો અનંતાનંત કાલ તક પુદ્ગલ સ્વભાવમેં હી રતિકો પ્રાપ્ત હો ઇતના ભ્રમણ કરે. ૪૬૯. (શ્રી ઉપદેશ સુસાર) * જે દેશાદિના નિમિત્તે સમ્યગ્દર્શન મલિન થતું હોય અને વ્રતોનો નાશ થતો હોય એવા તે દેશ, તે મનુષ્ય, તે દ્રવ્ય તથા તે ક્રિયાઓનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૪૭૦. (શ્રી પદ્મવંદ પંચવિશતિ) * આ સંસારનો તમાશો તો જુઓ!-કે જેમાં કરગરીને વૈરાગ્યવર્ધા ] ૧૧૨ માંગવા છતાં એક પાંદડુંય મળતું નથી ને અજ્ઞાની કષ્ટથી પેટ ભરે છે, પણ જો અજ્ઞાન છોડીને તે સંસારથી વિમુખ થઈ જાઓ તો વગર માર્ગ પોતાના સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. ૪૭૧. (શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક) * સંકલેશરહિત શાંતચિત્ત, મહાન પુરુષોંકા ઉત્તમ ધન હૈ જિસકે દ્વારા જરા-મરણસે રહિત સ્થાન પ્રાપ્ત હોતા હૈ. ૪૭૨. (શ્રી સારસમુચ્ચય) * જિન મહાપુરુષોંકે ચરણોંકી રજસે યહ જગત પવિત્ર હો જાતા હૈ વે ભી પ્રાયઃ ત્રિયોકે કિયે હુએ કટાક્ષોંકે દેખનેસે વંચિત હો ગયે હૈ ઐસે મહાપુરુષોંકી કથા જગતમેં શાસ્ત્રો મેં બહુત હૈ. (શ્રી જ્ઞાનાઈવ) ૪૭૩. * ભેદજ્ઞાનીના ચિત્તમાં, શુદ્ધ આત્મદર્શનથી રહિત આ સર્વ જગત ઉન્મત્ત, ભ્રાંતિયુક્ત બંને નેત્ર રહિત, દિશા ભૂલેલું, ગાઢ નિદ્રામાં સૂતેલું, અવિચારી, મૂર્છા પામેલું, જળના પ્રવાહમાં તણાતું, બાળકના જેવી અજ્ઞાન અવસ્થાવાળું તથા મોહરૂપી ઠગોથી પીડિત દશા પામેલા જેવું, ગાંડા જેવું અને મોહઠગોએ પોતાને આધિન કરેલું, વ્યાકુળ થયેલું જણાય છે. ૪૭૪. (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) * આ સંસારરૂપી વન સર્વત્ર ઉત્પન્ન થયેલ શોકરૂપી દાવાનળ (જંગલની અગ્નિ)થી વ્યાપ્ત છે. તેમાં મૂઢ મનુષ્યરૂપી હરણ સ્ત્રીરૂપી હરણીમાં આસક્ત થઈને રહે છે. નિર્દય કાળ (મૃત્યુ) રૂપી વ્યાઘ્ર (શિકારી) સામે આવેલ આ મનુષ્યોરૂપી હરણોનો સદાય નાશ કર્યા કરે છે, તેનાથી ન કોઈ બાળક બચે છે, ન કોઈ યુવક બચે છે અને ન કોઈ વૃદ્ધ પણ જીવતો રહે છે. ૪૭૫. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy