SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ પહે [વૈરાગ્યવર્ધા પ્રાયઃ સબ હી સંબંધ નિરસ હો જાતા હૈ, વહ પ્રાણી ઉનસે સુખ માનતા હૈ સો ભ્રમમાત્ર હૈ. ૨૧૫. (શ્રી જ્ઞાનાર્ણવ) * હે પ્રાણી! તું નિરર્થક પ્રમાદદશાને પ્રાપ્ત ન થા! અનન્ય સુખના હેતુભૂત સમભાવને પ્રાપ્ત થા! તને એ ધનાદિથી શું પ્રયોજન છે? એ ધનાદિ આશારૂપ અગ્નિને પ્રજ્વલિત કરવામાં Uધનની ગરજ સારે છે. નિરંતર પાપકર્મ ઉત્પન્ન કરાવવાવાળા આ સંબંધીજનોથી પણ તને શા માટે મમત્વ રહ્યાં કરે છે? મહા મોહરૂપ સર્પના બીલ સમાન તારો આ દેહ, તેથી પણ તને શું પ્રયોજન છે? નિરર્થક પ્રમાદી થઈ રાગાદિ મહા દુઃખરૂપ ભાવોને ન ધરતાં સુખના અર્થે કેવળ એક સમભાવને જ પ્રાપ્ત થા. ૨ ૧૬. (શ્રી આત્માનુશાસન) * રે મન! – કભી તો પાતાલમેં જાકર નાગકુમારી દેવિયોકે સુખકો ભોગને લિયે ચિંતા કરતા રહતા હૈ, કભી દૂસરેકે પાસ પ્રાપ્ત ન હો સકે ઐસી વિભૂતિવાલે ચક્રવર્તીકે રાજ્યકો પ્રાપ્ત કરનેકે લિયે ઇસ પૃથ્વી પર અનેકી ઇચ્છા કિયા કરતા હૈ તથા કભી કામસે ઉન્મત્ત ઐસી સ્વર્ગવાસી દેવોંકી દેવાંગનાઓકો પાનેકે લિયે સ્વર્ગમેં જાનકી ઉત્કંઠા કિયા કરતા હૈ, ઇસ ભ્રમમેં પડકર અસલમે અમૃતકે સમાન સુખદાઈ જિનવચનકો નહીં પ્રાપ્ત કરતા હૈ. ૨૧૭. (શ્રી તત્ત્વભાવના) * યાં હમારો કર્મ નામ બૈરી મેરા આત્માકું દેહરૂપી પીંજરેમેં ક્ષેપ્યા સો ગર્ભમેં આયા, તિસ ક્ષણસે સદાકાલ સુધા, તૃષા, રોગ, વિયોગ ઇત્યાદિ અનેક દુઃખનિકરિ તપ્તાયમાન હુઆ પડ્યા હું, અબ ઐસે અનેક દુઃખનિકરિ વ્યાપ્ત ઇસ દેહરૂપી પીંજરાતેં મોકું મૃત્યુનામ રાજા વિના કોન છુડાવૈ? ૨૧૮. (મૃત્યુમહોત્સવ) વૈરાગ્યવષ ] * ઇસ હી જન્મમેં ગર્ભકે ભીતર રહતે હુએ ભી જો દુઃખ તૂને ઉઠાયે હૈ અબ તૂ ક્યોં ઉનકો ભૂલ ગયા હૈ જિસસે તૂ અપને આત્માકો નહીં પહચાનતા હૈ? ૨૧૯. (શ્રી સારસમુચ્ચય) * જે મૂઢ પુરુષ પાંચે ઇન્દ્રિયોના વિષય-સેવનમાં સુખને શોધે છે તે ઠંડકને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે તથા લાંબુ જીવવા માટે વિષપાન કરવા બરાબર છે. તેને આ વિપરીત બુદ્ધિને લઈને સુખને બદલે દુઃખ જ થશે. ૨૨૦. (શ્રી જ્ઞાનાર્ણવ) * ગર્ભથી લઈને છેક મરણાંત સુધી આ શરીર નિરર્થક કલેશ, અપવિત્રતા, ભય તિરસ્કાર અને પાપથી ભરપૂર હોય છેઆમ વિચારી સમજવાન પુરુષોએ એવા વિટંબનાપૂર્ણ શરીરનો નેહ સર્વથા ત્યજવાયોગ્ય છે. જો નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીર ઉપરનું મમત્વ છોડવાથી આત્મા ખરેખર મુક્તદશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ણ છે કે જે તેના ત્યાગ ભણી પ્રમાદ કરે ? શરીર એ ખરેખર દુષ્ટ મનુષ્યના મેળાપ જેવું છે. ૨૨૧. (શ્રી આત્માનુશાસન) કે આ શરીરનો સંબંધ જ સંસાર છે, તેનાથી વિષયમાં પ્રવૃત્તિ થાય છે, જેથી પ્રાણીને દુઃખ થાય છે. બરાબર છે-લોઢાનો આશ્રય લેનાર અગ્નિને કઠોર ઘણના ઘા સહન કરવા પડે છે. તેથી મોક્ષાર્થી ભવ્ય જીવોએ આ શરીર એવી મહાન યુક્તિથી છોડવું જોઈએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે ફરીથી ન થઈ શકે. ૨૨૨. (શ્રી પવનંદિ પંચવિશતિ) * રૂપમેં લીન હુએ પતંગ-જીવ દીપકમેં જલકર મર જાતે હૈં, શબ્દ-વિષયમેં લીન હિરણ વ્યાધકે બાણોસે મારે જાતે હૈ, હાથી સ્પર્શ-વિષયકે કારણ ગમેં પડકર બાંધે જાતે હૈ, સુગંધકી
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy