SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ [ વૈરાગ્યવર્ધા ભલા સાધારણ મનુષ્ય કૈસે સુખ પ્રાપ્ત કર સકતે હૈં? નહીં પ્રાપ્ત કર સકતે. ઠીક હૈ-જિસ સિંહકે દ્વારા ઝરતે હુએ મદસે મલિન ગંડસ્થલવાલા અર્થાતુ મદોન્મત્ત હાથી ભી કષ્ટકો પ્રાપ્ત હોતા હૈ વહ પૈરોકે નીચે પડે હુએ મૃગકો છોડેગા કયા? અર્થાત્ નહીં છોડેગા. ૧૯૯. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * તું નિશ્ચયથી માન કે આ શરીર એક દુષ્ટ શત્રુના જેવું છે. શત્રુ જેમ હાથમાંથી છૂટ્યા પછી ફરી કાબુમાં આવવો અત્યંત મુશ્કેલ છે, તેમ એ મનુષ્ય શરીર પણ એકવાર અબોધ પરિણામે છૂટ્યાં પછી હાથમાં આવવું મુશ્કેલ છે. આત્મબોધ શરીરને કાબુમાં રાખવાનો એક અમોઘ મંત્ર છે. વળી આ શરીર, તે આત્મબોધથી વંચિતપણે છૂટ્યાં પછી એટલું જ્ઞાનબળ તારી પાસે નહિ રહે કે જેથી તું ફરી એને તારે વશ કરી શકે! તેથી જ આ અમૂલ્ય અવસરે તેની તારા ઉપરની સત્તાને નિર્મૂળ કર ! ૨00. | (શ્રી આત્માનુશાસન) * હે સાંસારિક દુઃખરૂપ સુધાથી પીડિત મનરૂપ પથિક! તું મનુષ્ય-પર્યાયરૂપ વૃક્ષની વિષયસુખરૂપ છાયાની પ્રાપ્તિથી જ શા માટે સંતુષ્ટ થાય છે? તેનાથી તું અમૃતરૂપ ફળનું ગ્રહણ કર. ૨૦૧. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * હે પ્રાણી! તમે જુઓ તો ખરા આ મોહનું માહાભ્ય! કે પાપવશ મોટો રાજા પણ મરીને વિઝાના કીડામાં જઈને ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે રતિ માને છે-ક્રીડા કરે છે. ૨૦૨. (શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા) * ઇસ જગતમે સમુદ્ર તો જલકે પ્રવાહોસે (નદિયોકે મિલનેસે) તૃપ્ત નહિ હોતા ઔર અગ્નિ ઈધનોંસે તૃપ્ત નહિ હોતા, સો વૈરાગ્યવર્ષા ] કદાચિત્ દૈવયોગસે કિસી પ્રકાર કે દોનો તૃપ્ત હો ભી જાય પરંતુ યહ જીવ ચિરકાલ પર્યત નાના પ્રકાર કે કામભોગાદિકે ભોગને પર ભી કભી તૃપ્ત નહિ હોતા. ૨૦૩. (શ્રી જ્ઞાનાર્ણવ) * શરીરના સ્વભાવ અનિષ્ટ હૈ, યહ સર્વ પદાર્થોનો અશુદ્ધ કરનેકા સ્થાન હૈ ઐસા જાનો. શરીરકા મોહી જ્ઞાનસ્વભાવી આત્માકા શ્રદ્ધાન નહીં કર પાતા હૈ. ઇસ શરીરના સ્વાગત કરના અનંત દુઃખોકા બીજ હૈ. ૨૦૪. (શ્રી ઉપદેશ શુદ્ધસાર) * સ્વર્ગલોકમે ઇચ્છાનુસાર ભોગોકો નિરંતર ભોગકર ભી જો કોઈ નિશ્ચયસે તૃપ્ત નહીં હુઆ વહ વર્તમાન તુચ્છ ભોગોસે કિસ તરહ તૃપ્તિ પ્રાપ્ત કર સકેગા? ૨૦૫.(શ્રી સારસમુચ્ચય-રીકા) કે વિષય-ભોગ સમયાનુસાર સ્વયં હી નષ્ટ હો જાતે હૈ ઔર ઐસા હોને પર ઉનમેં કોઈ ગુણ નહીં ઉત્પન્ન હોતા હૈ-ઉનસે કુછ ભી લાભ નહીં હોતા હૈ. ઇસલિયે હે જીવ! તૂ દુઃખ ઔર ભયકો ઉત્પન્ન કરનેવાલે ઇન વિષયભોગાંકો ધર્મબુદ્ધિસે સ્વયં છોડ દે. કારણ યહ કિ યદિ યે સ્વયં હી સ્વતંત્રતાસે નષ્ટ હોતે હૈં તો મનમે અતિશય તીવ્ર સંતાપકો કરતે હૈ ઔર યદિ ઇનકો તૂ સ્વયં છોડ દેતા હૈ તો ફિર વે ઉસ અનુપમ આત્મિક સુખકો ઉત્પન્ન કરતે હૈ જો સદા સ્થિર રહનેવાલા એવમ્ પૂજ્ય હૈ. ૨૦૬. (શ્રી સુભાષિતરત્નસંદોહ) કે હે ભવ્ય વિષતુલ્ય અને કડવા એવા વિષયોમાં તને શું સ્વાદ ભરાઈ રહ્યો છે? કે જેથી તેની જ તૃષ્ણારૂપ અતિ દુઃખને અનુભવતો એ વિષયોને ટૂંઢવામાં તારું અતિ મહાન નિજપદરૂપ અમૃત મલિન કરે છે અને મનની સેવીકા જે ઇન્દ્રિયો તેનો આજ્ઞાંકિત સેવક થઈ તું એ જ વિષયોમાં પ્રવર્તે છે. પીત્તજ્વરવાળા
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy