SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ [ વૈરાગ્યવર્ષા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ (સંસારી) મૂઢ પ્રાણી બીજાઓની (વિપત્તિની) જેમ પોતાની વિપત્તિને જોતો નથી. ૧૭૪. (શ્રી ઈોપદેશ) * બાહ્ય દુઃખ બુદ્ધિમાન પંડિતકો મનમેં કષ્ટ નહીં પૈદા કરતા હૈ કિંતુ અન્ય મૂર્ખકો હી સતાતા હૈ. પવનકે વેગોસે રુઈ ઉડ જાતી હૈ કિંતુ સુમેરુ પર્વતકા શિખર કભી નહીં ઉડતા હૈ. ૧૭૫. (શ્રી સારસમુચ્ચય) * અરે પ્રભુ! તારું કદી મરણ જ થતું નથી ને કેમ ડરે છે? અતીન્દ્રિય આનંદમાં જા! પ્રભુ! તારે શરીર જ નથી ને રોગથી કેમ ડરે છે? જન્મ જરા ને રોગરહિત ભગવાન આત્મા છે ત્યાં જા!-એમ જિનવર, જિનવાણી ને ગુરુ કહે છે. તું જન્મ, જરા, મરણ રહિત પ્રભુ છો, ત્યાં દૃષ્ટિ દે. તારે જન્મ, જરા, મરણ રહિત થવું હોય તો ભગવાન અંદર બિરાજે છે ત્યાં જા! ત્યાં દૃષ્ટિ દઈને ઠર! ૧૭૬. (દષ્ટિનાં નિધાન) * જગત વિર્ષે દોય હી પદાર્થ હૈ, દૈવ અર પુરુષાર્થ. સો દૈવ હી પ્રબલ હૈ. જે પુરુષાર્થકા ગર્વ કરે હૈં તિનયૂં ધિક્કાર! જો પુરુષાર્થ હી પ્રબલ હોય તો મૈં વાસુદેવ ઉઘડી ખડગ સમાન તેજસ્વી મેરે પુત્રકૂં શત્રુ કૈસે લે જાય! ૧૭૭. (પ્રદ્યુમન-હરણપ્રસંગે શ્રીકૃષ્ણનાં ઉદ્ગાર) (શ્રી હરિવંશ પુરાણ) * હે આત્મન્! તારે લોકનું શું પ્રયોજન છે? આશ્રયનું શું પ્રયોજન છે? દ્રવ્યનું શું પ્રયોજન છે? શરીરનું શું પ્રયોજન છે? વચનોનું શું પ્રયોજન છે? ઇન્દ્રિયોનું શું પ્રયોજન છે? પ્રાણોનું શું પ્રયોજન છે? તથા તે વિકલ્પોનું પણ તારે શું પ્રયોજન છે? અર્થાત્ આ બધાનું તારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ કે તે બધી વૈરાગ્યવ ] ૪૪ પુદ્ગલની પર્યાયો છે અને તેથી તારાથી ભિન્ન છે. તું પ્રમાદને વશ થઈને વ્યર્થ જ આ વિકલ્પો દ્વારા કેમ અતિશય બંધનનો આશ્રય કરે છે? ૧૭૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જિન ઇન્દ્રિયવિષયોં કે ભોગનેસે નરનાથ (ચક્રવર્તી) ઔર ઇન્દ્ર ભી તૃપ્તિકો નહીં પ્રાપ્ત હોતે હૈં ઉનસે ભલા સાધારણ મનુષ્ય કૈસે તૃપ્ત હો સકતે હૈં? નહીં હો સકતે, ઠીક હૈ-જિસ નદીકે પ્રવાહમેં અતિશય બલવાન હાથી બહ જાતા હૈ ઉસમેં ક્ષુદ્ર ખરગોશોકી વ્યવસ્થા કિસસે હો સકતી હૈ? કિસીસે ભી નહીં હો સકતી હૈ. ૧૭૯. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * ધર્મ ગુરુ હૈ, મિત્ર હૈ, સ્વામી હૈ, બાંધવ હૈ, હિતૂ હૈ, ઔર ધર્મ હી વિના કારણ અનાથોકા પ્રીતિપૂર્વક રક્ષા કરનેવાલા હૈ. ઇસ પ્રાણીકો ધર્મકે અતિરિક્ત ઔર કોઈ શરણ નહીં હૈ. ૧૮૦ (શ્રી જ્ઞાનાઈવ) * પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું, કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની (સમસ્ત પદાર્થોની) સાથે પણ સહજ શેયજ્ઞાયકલક્ષણસંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામિલક્ષણાદિ સંબંધો નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. ૧૮૧. (શ્રી પ્રવચનસાર-ટીકા) * ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ દેખવામાં આવે છે, જાણવામાં આવે છે અને અનુભવ કરવામાં આવે છે તે બધું આત્માથી બાહ્ય, નાશવાન તથા ચેતના રહિત છે. ૧૮૨. (શ્રી યોગસાર પ્રાત) * હે ભવ્ય જીવ! આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના જ્ઞાન સહિત વિનય પૂર્વક હંમેશાં કરો, નહિ તો મરણ આવતાં બહુ
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy