________________
વિષય નિર્દેશ
૧. મંગલાચરણ ૨. ધર્મ એટલે શું? ૩. જૈન ધર્મ એટલે શું? ૪. “જિન”ની ઓળખ ૫. જૈન ધર્મનો વિકાસક્રમ . કાળના વિભાગ ૭. “આરા’ ની વ્યવસ્થા ૮. તીર્થ અને તીર્થંકર ૯. ભગવાન મહાવીર ૧૦. સાધનાનો રાજમાર્ગ ૧૧. સર્વવિરતિ ધર્મ સિાધુ ધર્મ, ૧૨. પાંચ મહાવ્રત ૧૩. વિશિષ્ટ નિયમો ૧૪, ગોચરી [ભિક્ષાચર્યા] ૧૫. જીવનયાત્રા ૧૬. સ્થાપનાચાર્યજી ૧૭. પદ પ્રદાન ૧૮. પંન્યાસ અને ગણીપદ ૧૯. ઉપાધ્યાય પદ ૨૦. આચાર્ય પદ ૨૧. સાધ્વીગણ માટે પદ ૨૨. દેશવિરતિ ધર્મ [ગૃહસ્થ ધર્મ] ૨૩. શ્રાવક જીવનનાં બાર વ્રત ૨૪. ૫ અણુવ્રત અને તેના અતિચાર ૨૫. ૩ ગુણવ્રત અને તેના અતિચાર ૨૩. ૪ શિક્ષાવ્રત અને તેના અતિચાર ૨૭. ચંદ નિયમો ૨૮. હું આવશ્યક ૨૯. અન્ય કર્તવ્યો ૩૦. પ્રાર્થના સિવાર-સાંજની]. ૩૧. જાપ અને ધ્યાન ૩૨. અઢાર પાપસ્થાનક ૩૩. શ્રાવકના ૨૧ ગુણ ૩૪. ૩૫ માર્ગાનુસારી ગુણો નૈિતિક જીવન] ૩૫. તપ અને આહારસંહિતા ૩૬. બાહ્ય તપ [6 પ્રકાર] ૩૭. આત્યંતર તપ [6 પ્રકાર] ૩૮. નાની મોટી તપશ્ચર્યાઓ ૩૯. ઉપવાસ શા માટે? ૪૦. વિશિષ્ટ તપશ્ચર્યાઓ ૪૧, ૧૧ પ્રતિમા ૪૨. ઉકાળેલું પાણી શા માટે?
૪૩. પાણી ગળીને વાપરવું. ૪૪. આહાર સંહિતા. ૪૫. રાત્રિભોજન ત્યાગ. ૪૬. દ્વિદળ તથા વિરુદ્ધ આહાર ત્યાગ ૪૭. વાસી ભોજન ત્યાગ ૪૮, પર્વતિથિએ લીલોતરી શા માટે નહીં? ૪૯. કંદમૂળ ગણાતા પદાર્થો. ૫૦. માંસાહાર ત્યાજ્ય કેમ? ૫૧. શારબ ત્યાજ્ય કેમ? પર. જૈન સંધની વ્યવસ્થા ૫૩. સાધુ-સાધ્વી ૫૪, શ્રાવક-શ્રાવિકા ૫૫. જૈન દેરાસર પક. જૈન ઉપાશ્રય ૫૭. જૈન જ્ઞાનમંદિર ૫૮. જૈન પાઠશાળા પ૯. આયંબિલ શાળા ૬૦. જૈન પાંજરાપોળ ૬૧. જૈન ધર્મશાળા અને ભોજનશાળા ૬૨. જૈન તીર્થો ૬૩. સાત ક્ષેત્રોની વ્યવસ્થા ૬૪. જૈન પર્વો ૬૫. પર્યુષણ પર્વ ૬૯. નવપદ ઓળી ૬૭. મહાવીર જન્મદિવસ ૬૮. દીપોત્સવી પર્વ-નૂતન વર્ષ ૬૯. ભાઈબીજ ૭). જ્ઞાનપંચમી ૭૧. આષાઢી ચતુદર્શી ૭૨. કાર્તિક પૂર્ણિમા ૭૩. મૌન એકાદશી ૭૪, પોષ દશમી ૭૫. જૈન ઉત્સવો ૭૬. સ્નાત્ર મહોત્સવ ૭૭. અઠ્ઠાઈ મહોત્સવ ૭૮. શાતિસ્નાત્ર ૭૯. સિદ્ધચક્ર મહાપૂજન ૮૦. અઢાર અભિષેક ૮૧. અંજનશલાકા, ૮૨. પ્રતિષ્ઠા મહોત્સવ ૮૩. ધ્વજારોપણ ૮૪. રથયાત્રા