SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ ૨૨૧ (૩) વિરોધ કરનાર વર્ગનો, વિરોધ કરવામાં, મુખ્ય સૂર સામાન્યરૂપે જ દેવદ્રવ્યમાંથી જિનપૂજા ન થાય, સ્વદ્રવ્યથી જ થાય, સંમેલનવાળાઓ દેવદ્રવ્યને સાધારણમાં લઈ ગયા, દેવદ્રવ્યની હાનિ કરી... ઇત્યાદિ હોવાથી પણ આ લેખમાં દેવદ્રવ્યના વિશેષ વિભાગની મુખ્યતયા વિવક્ષા કરી નથી. દેવદ્રવ્યમાંથી પૂજા થાય તો “એ નિષિદ્ધ નથી કે એમાં દેવદ્રવ્યની હાનિ નથી' ઇત્યાદિ આ લેખમાં સ્પષ્ટ થયું જ છે. (૪) દેવદ્રવ્ય અંગેનું પ્રતિપાદન કરનારા અનેક ગ્રન્થના ગ્રન્થકારોએ દેવદ્રવ્યના ૩ વિભાગોની વિરક્ષા કર્યા વગર જ સામાન્યરૂપે જ દેવદ્રવ્યના ઉપયોગોનું પ્રતિપાદન કર્યું હોવાથી, ઘણા બધા શાસ્ત્રપાઠો પણ એ રીતના જ મળે છે અને એ રીતે દેવદ્રવ્યસામાન્યમાંથી જિનપૂજા વગેરે શાસ્ત્રવિધિ સિદ્ધ થઈ જવાથી સુપનાની બોલી વગેરેના દ્રવ્યમાંથી એ કરવી પણ શાસ્ત્રવિહિત જ છે. એમ સિદ્ધ થઈ જ જતું હોવાથી પણ આ લેખમાં મુખ્યતયા દેવદ્રવ્યના વિશેષ વિભાગની વિવક્ષા કરી નથી. ત્રિકાળઅબાધિત પરમપવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ આ લેખમાં જે લખાયું હોય તેનું ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્. શુષ મૂયાત્ શ્રીશ્રમસંયએ..... ૨. ગુરૂદ્રવ્ય ઉપર વિચાર (શ્રાદ્ધજિત કપી ૬૮મી ગાથાનો રહસ્યાર્થ) - ગણિ શ્રી અભયશેખરવિજયજી अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाह-- मुहपत्ति आसणाइसु भिन्नं जलन्नाईसु गुरुलहुगाइ । નન્નોf ય પુળ વત્થારૂનું સેવä વા (?) I૬૮ વ્યાખ્યા : મુસ્ત્રિાડડસનરાયનાલિવું, અર્થાત્ યતિસ" परिभुक्तेषु भिन्नम् । तथा जलन्नाइसु त्ति - यतिसत्के जले अन्ने 'आदि' शब्दात् वस्त्रादौ कनकादौ च धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटिं नराधिपः॥ इत्यादिप्रकारेण केनापि साधुनिश्रया कृते लिङ्गिसत्के वा परिभुक्ते सति 'गुरुलहुगाइ'त्ति क्रमेण गुरुमासश्चतुर्लघव आदिशब्दाच्चतुर्गुरवः षड्लघवश्व
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy