SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૪) ૩ તપકલ્યાણક : શ્રમજલરહિત સરીર, સદા સબ મલરહિ છીર-વરન વર રૂધિર,° પ્રથમઆકૃતિ લહિઉ; પ્રથમ" સારસંહનન, સરૂપ વિરાજહીં, સહજ સુગંધ સુલચ્છન-મંડિત છાજહીં. છાજહિ અતુલ બલ પરમ પ્રીય હિત, મધુર વચન સુહાવને, દસ સહજ અતિશય સુભવ મૂરતિ, બાલલીલ કહાવને; આબાલ કાલ ત્રિલોકપતિ મન, રૂચિત ઉચિત જુ નિત નએ, અમરોપનીત પુનીત અનુપમ, સકલ ભોગ વિભોગએ. ૧૧ ૧૦ ભવતન-ભોગ-વિરત્ત, કદાચિત ચિંતએ, ધંન જોબન પિય પુત્ત, કલત્ત અનિત્ત એ; કોઉ ન સરન મરનદિન, દુ:ખ ચહુંગતિભર્યો, સુખદુ:ખ એકહિ ભોગત, જિય વિધિવસ પર્યો. પર્યો વિધિવસ આન ચેતન, આન જડ જુ કલેવરો, તન અસુચિ, પરતે હોય આસવ, પરિહરેતેં સંવરો; નિરજરા તપબલ" હોય, સમકિત વિન સદા ત્રિભુવન ભમ્યો, દુર્લભ વિવેક વિના ન કબહૂં, પરમ ધરમ વિષે રમ્યો. ૧૨ યે પ્રભુ બારહ પાવન, ભાવન ભાઈયા, લૌકાંતિક વર દેવ, નિયોગી આઈયા; કુસુમાંજલિ દે ચરન-કમલ સિર નાઈયો, સ્વયંબુદ્ધ પ્રભુ થુતિ કરિ, તિન સમુઝાઈયો. ૧ પસીના રહિત. ૨ સર્વ પ્રકારના મલથી રહિત. ૩ દૂધના રંગ જેવું રક્ત. ૪ સમચતુરન્ત્રસંસ્થાન. ૫ વજ્રવૃષભ નારાચસંહનન. ૬ દેવો દ્વારા લાવેલું. ૭ સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત બની. ૮ ચિંતન કર્યું. ૯ અનિત્ય. ૧૦ કર્મોને વશ. ૧૧ અન્ય. ૧૨ શરીર ૧૩ પર અર્થાત્ પુદ્ગલાદિ પર પદાર્થોમાં રાગદ્વેષ થવાથી, ૧૪ ત્યાગવાથી સંવર હોય છે, ૧૫ તપથી નિર્જરા હોય છે. ૧૬ પવિત્ર. ૧૭ સ્તુતિ.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy