SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [ 68.] ધુ તરફ્ પણું મુખ સદ્ભાવ રાખવાનું કહેલ છે. યુએ ઉપર વધારે ભાર ન લદાય, તેમ એક ઘેટા બળદ વા ખીજું ફાઇ પશુ ખેંચી ન શકે ટલી સ્વારી એક ગાડીમાં ન બેસી શકે વગેરે એમ અનેક કારે પશુ તરફ આત્મવન લાગણીથી વર્તવાની આ વિતિએ!ની જ છે. આ ઉપરાંત જે ધંધાઓમાં રહિંસા છે, સ્વ અને પર જીવનને! ઘાત છે, જેવા કે મીલે લાવવી, સટ્ટા કરવા, રેસ રમવી, જગલે ખાળવાં, સુરંગા ઢવી, ગુલામેાના વેપાર કરવા, વાળાના વેપાર કરવા ઝેર, રુ વગેરે હાનિકારક ચીોનેા વેપાર કરવે, માણસાની દરાએની અને પશુપક્ષીએની હિંસા દ્વારા ખનતાં ઔષને વેપાર કરવેશ, પશુપક્ષીએની હિં'સા દ્વારા પેદા થતાં ગામડાં, થાળ, પીંછાં વા એવી હિંસામાંથી ખનતી વસ્તુમાના વેપાર કરવા વગેરે એવી હિંસાપ્રધાન અને હિંસાને ત્તેજન આપે એવી તમામ પ્રવૃત્તિએ વા એવા તમામ રેપારધંધા, એ બધાંના નિષેધ કરવામાં આવેલ છે. જે ધાથી અસયમ વધે અને લોકો પાયમાલ થાય એવા કોઇ રણુ ધંધા કરી જ ન શકાય. ત્રીજો વર્ગ માત્ર ભગવાન મહાવીરના ધમની શ્રદ્ધાવાળા છે; કિંતુ ઉપર જણાવેલ એમાંથી એકે વિરતિનુ આચરણ કરવાને અસમર્થ છે, તેમને માટે ભગવાને કહેલ છે કે આવા લેાકેા ખુધી પ્રવૃત્તિમાં પ્રામાણિક રહે, ન્યાયનીતિના નિયમને ખરાખર પાળે અને પોતાના વ્યવહાર ધંધા વા નાકરી એ ધુ પ્રામાણિકપણે ચલાવે. સત્યની
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy