SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૩ ] કસિ બિ & Fan જોર જોજો ni - શો પર ગુજરાત | ઃ પુર રોડ ૪ - 1 vમા જ 5 જ સવા (કરિભદાર પચ્ચીસમું.) માવાચસ્ત્રી કે પુરુષ જે વ્યક્તિ તમામ પ્રકારનાં પાપથી નિવૃત્ત થવા ઈચ્છે છે તે પ્રારંભમાં જ જે પિતાનાં વડીલ એવાં માતાપિતાને ઉગ કરનારું થાય તો તે વ્યક્તિમાં પાપ નિવૃત્તિની વૃત્તિ માનવી એ ન્યાય રીતે ઘટતું નથી. મંગલરૂપ પાપનિવૃત્તિની જે પ્રવૃત્તિ સ્વીકારવાની છે તેનું પ્રથમ મંગલ જ આ છે કે માતાપિતાની સેવા કરવી. જેઓ ધર્મ તરફ પ્રવૃત્ત થયેલા છે તેમને માટે માતાપિતા અવશ્ય પૂજનીય-આદરnય છે. એટલે ધર્મપ્રવૃત્ત વ્યકિત તેમને તરછોડી જ કેમ શકે? તે જ મનુષ્ય કૃતજ્ઞ છે, ધર્મ અને ગુરુને પૂરક છે અને તે જ મનુષ્ય શ્રદ્ધધર્મની આચરણ કરનાર છે જે પિતાનાં માતાપિતાની પ્રતિપત્તિ કરે છેસેવા શુષા કરે છે–અને તેમને ઉગ થાય એવું કશું જ નથી કરતો. (૬-૭-૮) જે પિતે તીર્થકર થવાના છે તેમણે પણ એ * જ પ્રવૃત્તિ પ્રથમ સ્વીકારેલ છે તે આ કાળના * આપણે પણ તેમને જ અનુસરવું ઘટે, પરંતુ તેમને
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy