SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ માહિતી એટલે તેના પિતા માતાનાં નામ વગેરેની માહિતી સાંપડતી નથી. એક વાત મળે છે કે આ જમાલિ મહાવીર પાસ પ્રવ્રજિત થયેલ અને વખત જતાં તે મહાવીરનો પ્રતિસ્પર્ધી થયેલ. (ભગવતી સૂત્રના નવમા રાતના તેત્રીશમા ઉદેશકમાં જમાલિ વિશે સસ્વિતર ઉલ્લેખ આવે છે.) મહાવીરનું જન્મનામમાતાપિતાએ ઠરાવેલ-જાહેર કરેલ નામ વદ્ધમાણ (વર્ધમાન) આ ઉપરાંત સૈન પરંપરામાં તેમનાં બીજ પણ નામે પ્રચલિત છે: શમણ-પિતાની ચિત્તશુદ્ધિ માટે અને તે દ્વારા સમસ્ત લેકના કલ્યાણને સારુ સતત શ્રેમ કરનાર. મહાવીર-ચિત્તશુદ્ધિની સાધના કરતાં આવી પડેલાં ગમે તેવાં ભયંકર વિદ્ધો, દુસહ આપત્તિઓ વા પરીપને ધીરતાપૂર્વક સહન કરનાર વીર. વિદેહ-વિદેહ દેશમાં જન્મેલી માતા ત્રિશલાના, પુત્ર. વિદેદિન-વિદેહ દેશે જન્મ આપેલ. વિદેજસ્થ- વિદેશના વતનીઓમાં ઉત્તમ. વિદેહસૂમાલ-વિદેહ દેશના વતનીઓમાં વિશેષ સુકુમાલ, વેસલિએ–શાલિક–વિશાલા નગરમાં જન્મેલા.
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy