SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ {[ t૨] રોકા વધવાળા, ભાઈ માનમહંજી રેન બીચનવાળા વર) છે. આભાર સાથે અહીં નામ સંકીર્તન કરું છું. મારા આ કાર્યમાં સહાનુભૂતિ દાખવનાર અને તેમાં સંકિય રસ લેનાર માનનીય શ્રેનિશ્રી પર્યવિજયંજી આગેમપ્રભાકરનું નામ વિશેષ આદર અને શ્રદ્ધા સાથે અહીં ચાઇ કરું છું. મહાવીર–વાણીનાં તમામ પદ્યોનું સંસ્કૃત રૂપાંતર આ પુસ્તકને છેડે આપેલ છે તેમાં કેટલાક પ્રગો છાંદસ છે તે તરફ વાચકેનું ધ્યાન ખેંચું છું. ૫ આ આવા પ્રકાશન માટે પ્રેરણા આપનાર અને માટે અર્થ વેરનાર ભાઈ મનસુખલાલ તારાચંદ મહેતા ' ધન્યવાદને પાત્ર છે. તેઓ મારા ખાસ સગા તે છે. ઉપરાંત અસાધારણ સ્નેહી છે તથા મારી કેટલીક મુંઝવણ અને અગવડને દૂર કરવામાં ભારે રસ લે છે એટલે સગા સમજીને તેમને આભાર ન માનું તે ભીંત ભુ જ ગણાઉં, સંપાદકે.
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy