SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ભારે પરિશ્રમ કરી પુસ્તકને તદ્દન નવા જ અવતાર આપે. તે માટે હું તેમને વિશેષ ક્યા શબ્દોમાં કે અને કેટલે આભાર માનું ? તે જ સૂઝતું નથી. એક તરફ અમારી મૈત્રી, અત્યંત આદરભાવ, તદ્દન નિકટની સગાઈ અને એક તરફ આ ઓપચારિક વિધિ એ છે મેળખાવે કઠણ છે. એટલે આભાર યાડ વિશે મ લખવું એ જ વધારે ઉચિત છે. હા, તેમણે મારા આ પ્રકાશનમાં પૂઠ વિનોબાજીનું પુરેવચન અને સ્વામી આનંદની પ્રસ્તાવના મેળવ્યાં તે સારુ હું તે ત્રીમહાનુંભાવે વિશેષ ત્રણ છું એ તે માટે સ્વીકારવું જ રહ્યું. સ્વામીજીએ પોતાની પ્રસ્તાવનામાં જે સમાજ વિશે જે કોઈ લખ્યું છે તે પ્રત્યેક જેન આચાર્યો અને જૈન સમાજના ઉપલા થર ઉપર રહેલા પ્રત્યેક આગેવાને અવશ્ય સમજવા વિચારવા અને મનન કરવા જેવું છે. છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી આજ સુધીના સમયમાં વખતેવખત જૈન શાસનને અને જેને સમાજને જે જે આઘાતપ્રત્યાઘાતે સહવા પડયા છે તે તે ઇતિહાસસિદ્ધ નકકર હકીકત છે. . .. મને લાગે છે કે એ આઘાતપ્રત્યાઘાને લીધે જ જેનશાસન અને જન સમાજનું ઉત્સાહના પૂથી તરળ જે ક્રિાંતિકારી માનસ હતું તે તડ કરનારું થઈ ગયું હોય અને તે જ ભાનસના પ્રભાવે તેમની શૂરવૃત્તિ દબાઈ તેને સ્થાને વેશ્યવૃત્તિ આવી ગઈ છે. વૈશ્યવૃત્તિ અર્થપ્રધાન હોય છે અને અર્થપ્રધાનતા ઘણીવાર વ્યક્તિમાં અને સમાજમાં ભારે નમ
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy