SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ महावीर वाणी શ્રમણુ મનને, વચનને અને શરીરને રાગદ્વેષાથી કારા રાખે છે અને એ જ સાધ્યની સિદ્ધિ માટે તમામ પ્રકારના શ્રમ કરે છે, સરળ બુદ્ધિના છે, ક્ષમાવાન છે અને નિરંતર સંયમને કેળવવામાં જ લક્ષ્યવત છે તથા એમ સાધના કરતાં કરતાં જે કઈ પષિ આવી પડે, વિઘ્ન આવી પડે તેના ઉપર સદા જય મેળવતા રહે છે-વિઘ્નાથી કદી પાછે હતેા નછી તેવા જ શ્રમણુ જીવ અજીવને જાણ કહેવાય, મધ મેાક્ષના સ્વરૂપને સમજનારેા ગણાય અને એવા શ્રમજુને માટે સિદ્ધ થવું કાંઈ કાણુ નથી; ઉલટુ ભારે ક઼લભ છે. ટિપ્પણ માક્ષમાર્ગ -સુત્ર ગા૦ ૨૮૨કેવી રીતે ચાલે સમાવા ગીતાના અધ્યાય ખીજાને ચેપનમા શ્લોક. તેમાં સમાધિમાં સ્થિર રહેલા સ્થિતપ્રજ્ઞ પુરુષની ભાષા કેવી હાય ? તે કેવી રીતે ખેલે ? દેવી રીતે બેસે ? અને કેવી રીતે ચાલે એ બાબત પ્રશ્ન કરવામાં આવેલ છે. स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ! । स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ? ॥ તે જ રીતે આ પદ્યમાં એમ પૂછવામાં આવેલ છે કે કેમ ચાલે? કેમ ઊભા રહે? કેમ બેસે ? કેમ સુવે ? કેમ ખાય ? અને ક્રમ બેલે તેા પાપકર્મનું બંધન ન થાય. આના ઉત્તરમાં ગીતાના એજ અધ્યાયમાં લેાક પંચાવનથી ખહાંતર સુધી જે કાંઇ કહેવામાં આવેલ છે તે જ ટુકીક્ત અહીં બીજા અને ત્રીજા પદ્યમાં સક્ષેપમાં કહેવામાં આવેલ છે. ગા૦ ૨૮૪ આત્મા સમાન~~~આ માટે મૂળમાં સર્ધ્વમૂખ્યમથ (સર્વમૂનામમૂન અથવા સર્વમૂતામસૂ) શબ્દ છે. સરખાવે ગીતા અ॰ ૫ શ્લા ૭ :
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy