SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિઓ છે અને ચાલવાના પ્રયત્નને સ્થાને પ્રેમનું લક્ષ્ય છેડી શ્રેય પલણ કરવાને પ્રશસ છે તથા માબાપને સ્થાને ધર્મગુર છે. આ ગુરુઓ બાળક ગ્રહ પાસેથી શુભ પ્રવૃત્તિઓ૫ ચાલણ ગાડી ડિવી ઘે તે કઈ પણ જાતને પ્રયાસ ન કરનારા એ બાળકપ ગૃહસ્થ પોતાનું પ્રેમનું લક્ષ્ય તછ શ્રેયના લક્ષ્ય ભણી વળવા સમર્થ થાય એવી કદી સંભવ છે ખરી ? " માણસ કપડાં પહેરે છે. પરસેવે થતાં તે મેલાં થાય છે, તેમાં જુઓ પણ પડે છે એટલે માણસ એમ નક્કી કરે કે આ કપડી જ ન પહેરવો. કેમકે પહેરવાથી તેમાં મેલ થાય છે અને પછી જૂઓ પડે છે, માટે જ્યાં સુધી શરીર ઉપર પરસેવે ન જ વળે એવી સિદ્ધિ પ્રાપ્ત ન ચાય ત્યાં સુધી કપડાં ન જ પહેરવાં. આ પરિસ્થિતિ કદી સંભવિત છે ખરી? આ ખ ઉપાય તે ૫ડાં નિયમિત રીતે સાફ કર્યો કરવા અને શરીરને પણ નિયમિત રીતે ચોકખું રાખવું. છતાં જે જડ લે પરસેવે જ ન વળે એવી સિદ્ધિની રાહ જોઈને બેસી રહે તેમને સેગ દઈને કોઈ કપડાં પહેરાવી શકાય ? ': વરતતમાં કપડાને સ્થાને શtપ્રવૃત્તિઓ છે, મેલને સ્થાને વા જાઓને સ્થાને મોહભાવ છે. એટલે શુભપ્રવૃત્તિઓ કરતાં કરતાં મનને વારંવાર શોધ્યા કરવું એ જ તેને મેહ મેલને દૂર કરવાને ખરે ઉપાય છે છતાં કે જેઓ એમ માનીને બેઠા રહે કે મોહભાવ ન જ થાય એવી સિદ્ધિ મળ્યા પછી સુભપ્રવૃત્તિઓ કરવી પણ મોહભાવને પહેલેથી દૂર કરવા કો - પ્રયત્ન ન જ કરવો એમને કેવા કહેવા ' છોકરાને નિશાળે પહેલવહેલ બેસા, તે બિચા તો પાટી ઉપર આડા અવળા લીંટાયાં કરે છે અને એમ જ ચાલ્યા કરે છે. આ સ્થિતિમાં માબાપ એમ ધારે કે છેદરાને નિશાળેથી ઉઠાડી કે, કેમકે એ તે ત્યાં એકડો કાઢતો નથી અને ની લીંટા જ દેર્યા
SR No.009220
Book TitleMahaveer Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy