SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સસ્તું સાહિત્ય” એટલે “ઊંચામાં ઊંચું સાહિત્ય” સર્વે ૫ ચોગી સાહિત્યશ્રેણી” ૧૮ પુસ્તકની પહેલી યોજના ૦ આ શ્રેણીના દરેક પુસ્તકની છૂટક કિંમત દસ આના રહેશે. બધાં પુસ્તકો માટે નામ નોંધાવનારને ૧૮ પુસ્તકે દસ રૂપિયામાં મળશે. ટપાલથી મગાવનારે રૂા. ૧-૮-૦ ટપાલખર્ચને મોકલવો. પ્રસિદ્ધ થનારાં પુરતમાં સંજોગવશાત સંસ્થા ફેરફાર કરી શકશે. નીચેનાં તેર પુસ્તકો તૈયાર છે ૧. પ્રકાશનાં પગલાં: (સચિત્ર) લેખક શ્રી. કરસનદાસ માણેક * જગતના ભિન્નભિન્ન ધર્મોની પ્રેરક કથાઓ ૧-૧૦ ૨. શેખની ઢગલી : (સચિત્ર) લેખક : શ્રી. “સૌજન્ય' * વાર્તાના સ્વરૂપમાં સંસારની સળગતી સમસ્યાઓ ૦-૧૦ ૩. હાસ્યતરંગ : (સચિત્ર) લેખક શ્રી. રેતીન્દ્ર હ. દવે * જીવનમાં દરરોજ દેખાતા પ્રસંગે ઉપરના કટાક્ષ–લેખો ૦-૧૦ ૪, જીવનની કલા : લેખક શ્રી. રવિશંકર મહેતા * જીવનની સફળતા માટેનું વ્યવહારુ માર્ગદર્શન ૦-૧૦ ૫. જગતમાં જાણવા જેવું:(સચિત્ર) લે છેટાલાલ કામદાર * જગતની અદ્દભુતતા અને ઉપયોગિતાને પરિચય ૦-૧૦ ૬. જીવનપરિવર્તન: (સચિત્ર) લેખક શ્રી. “સપાન' + જીવનપલટાની એક કરુણ-મંગલ સળંગ વાર્તા -૧૦ ૭. ઇતિહાસને અજવાળે: (સચિત્ર) લે. ઈંદ્ર વસાવડા * ઈતિહાસની પરાક્રમી વ્યક્તિઓની જીવનરેખા ૦-૧૦ ૮. ગૃહજીવનની કલા : (સચિત્ર) લે. “સમાજશાસ્ત્રી" * ઘરમાં સુખ ને સંપથી કેમ રહી શકાય તેનાં સૂચને ૦-૧૦
SR No.009219
Book TitleAarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy