SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ न तस्स दुक्खं विभयंति नाइओ न मित्तवग्गा न सुया न बंधवा અ ૧૩ ગા૦૨૨-૨૩ जहा पोम्मं जले जायं नोवल वारिणा । एवं अलित्तं कामेहिं तं वयं वूम माहणं ॥ अलोलुयं मुहाजीवि अणगारं अकिंचनं । असंसत्तं हित्थेस तं वयं वृम माहणं ॥ चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बहुं । न गिण्हइ अदत्तं जे तं वयं वूम माहणं ॥ तवस्सियं किसे देत अवचियमंससोणियं । सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं ॥ २२२०२५१० २७-२८-२५-२२ તેનું દુ:ખ તેના નાતીલા વગ લેતા નથી અને મિત્રવગ, પુત્ર કે ભાઈ એ. જેમ પદ્મ પાણીમાં થયેલ છે પાણીથી લેપાતું નથી એમ કામેાવડે જે અલિપ્ત છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. અલેાલુપ મુધાજીવી અનગાર અકિંચન, ગૃહસ્થામાં સંબંધ વિનાના ૨૯ वारि पोक्खरपत्ते व आग्गेरिव सासपो । यो न लिंपति कामेसु तमहं ब्रूमि ब्राह्मणं ॥ असंस गहि अनगारेहि चूभयं । अनोकसारिं अपिच्छं तमहं ब्रूमि ब्राह्मणं ॥ योध दीघं व रस्सं वा अणुं थूलं सुभामुभं । लोके अदिन्नं नादियति तमहं ब्रूमि ब्राह्मणं ॥ मुकुलधरं जन्तुं किसं धमनिसंधतं एकं वनस्मि झायन्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥ श्राह्मजुवंर्ग, १८-२२-२७-१३ તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જીવવાળુ કે નિર્જીવ, થાવુ કે વધારે જે અદત્ત લેતેા નથી તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. तपस्वी, इमो, संयभी, શરીરમાં માંસ અને લેાહી ઓછાં છે; સારા વ્રતવાળા અને નિર્વાણુગત તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
SR No.009219
Book TitleAarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy