SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ (૮.૨) સ્વપરિણતિ-પ૨પરિણતિ દેવું છે તે તો તમારે આપવા જવું પડે. એ તો દાવા માંડે મૂઆ. કોઈ વાણિયો હોય, કોઈ લુહાણો હોય, છોડે કે કોઈ ? અને એ છોડી જાય તોય પાછું ચાલે નહીં. એને આપી દેવા પડે. ૨૦૭ પણ આ સમયસાર પ્રાપ્ત થયો તે તેનું તો આપણને મનમાં એ થયા કરે કે હવે આ પૂરું કરીએ, સમયસાર. એ પૂરું થઈ જાય તો બહુ થઈ ગયું. આ તમને એક સમય થઈ ગયો છે, તેથી તો તમે મારી પાછળ પડ્યા છો કે આ અમને જે સમય થયો છે તે સર્વ સમય ક્યારે થાય ? અને મારે સર્વ સમય રહે છે.
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy