SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉ.૨) કેવળદર્શનની વ્યાખ્યા તે પ્રસંગ સાર તમામ શાસ્ત્રોતો, એક વાક્યમાં પ્રશ્નકર્તા : “હું કંઈ જ કરતો નથી” એ ખ્યાલ એ જ કેવળદર્શન ? દાદાશ્રી : “આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, તે જગતને પોસાય યા ના પણ પોસાય છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો તે કેવળદર્શન છે.” અને “હું કરું છું' એવો નિરંતર ખ્યાલ રહે, એ મિથ્યા દર્શન છે. પ્રશ્નકર્તા: ૧૯૬૮માં નીકળેલું આ સૂત્ર ? દાદાશ્રી : આવાં વાક્યો કોક કોક દહાડો નીકળેલા છે અને પછી આખી લિંક થઈ આવી. પછી આખી માળા થઈ, નહીં તો માળા નહીં, છૂટા છૂટા મણકા નીકળેલા છે. એ રીતે આ બધા વાક્યો જુદા જુદા નીકળીને પછી ભેગા થઈ ગયેલા. આ જ્ઞાની પદ આવ્યા પછીની છેલ્લી સંજ્ઞા છે. એના આધારે આવા વાક્યો નીકળી જાય. પ્રશ્નકર્તા: આમાં બધું આવી ગયું, સાર આવી ગયો ? દાદાશ્રી : હા, બસ, બધો જ સાર આવી ગયો. આખા શાસ્ત્રનો, તમામ શાસ્ત્રોના સારરૂપે એ વાક્ય બોલ્યો હતો ! એ ભગવાનના આખા શાસ્ત્રનો સાર એક વાક્યમાં છે. સારરૂપ જ્ઞાતસૂત્ર પ્રગટ્ય, બાથરૂમમાં પ્રશ્નકર્તા ઃ આ જ્ઞાનસૂત્ર આપ નહાવા ગયા હતા પછી નીકળેલું તેની વાત કરોને ! દાદાશ્રી તે એક દિવસ હું નહાવા ગયો તો બાથરૂમમાં અને અહીં
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy