SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જાણિઉજાખહ તણઉપ્રમાણુ, ઘરિઘરિમોદકનીપજઈ એ; એવડું બુધિ તણઉપરમાણુ, અભયકુમારિકરાવિઉ એ. *. ૧૦ "ઉકિ ભણઈ“પરમેસરજાખ!લાડૂય દેસુહૂં અતિ ઘણા એ; જે અહરગહ આગલિ રાખ, તઉતઉ સામીઉ અહ તણઉ એ.” ••. ૧૧ એકનાચઈ એકિગાઈગીત, હરિખિહિ કવિ દેપાલ જિમ; ઈણ પરિજાખુ જુહારઉ વદીતુ, મંગલ કારઉ મગધ દેસે. *. ૧ર ધ્યારિ એ બેટા થ્યારિએ નારિ, નવમી સરિસીયડોકરી એ; જઉ પુહુતાપ્રસાદમઝારિ, જાખુ દેખિ અચરજ હુઓ એ. ... ૧૩ પુત્ર ભણઈ “ઘરિ ચાલઉતાત!”નારિન બોલઈ પુણહસઈ એ; ઈસીય એહ અપૂરબ વાત, નવ જણ મેલાવઉ હુયઉ એ. ..૧૪ "બલિ કીજઉતસો અભયકુમાર, જેણ"વિફ(ખ)ટાં મેલવિયાં એ; “ગયપણઈઘણ-ગુણહ ભંડારુ, ‘સયલ શ્રી સંઘ આણંદ કરો. ••. ૧પ ૧.કથન, ઉક્તિ. ૨. સાથે; ૩. પણ; ૪. બુદ્ધિબળથી; ૫. વિખુટા; ૬. મેળાપકરાવો; ૭. ગૌરવપણું; ૮. સકળ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy