SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪o પ્રકરણ : ૨ મારુ ગુર્જર ભાષાની કૃતપુણ્ય વિષયક કૃતિઓ ૧. શ્રી પદ્મસાગર સૂરિ કૃત કયવન્ના ચતુષ્પદી (સં. ૧૫૬૩) ...૦૧ ••.૦૨ •..03 ••.૦૪ દુહા : ૧ સરસ વચન આપઇ સદા, સરસતિ કવીયણ માય; પ્રણમવિ કઈવન્ના ચરી, પભણિસુ સગુરુ પસાયા મમંડાહડ ગછિ ગુણ નિલઉ, શ્રી મતિસુંદર સૂરિ; પદ્મસાગર સૂરિ સીસુ તસુ, પભણઈ આણંદ પૂરિ જિનવરિધર્મપ્રકાસીઉં, ચઉવિહ સગુણ નિધાણ; નર સુર અસુર વસીકરણ, વલી વિશેષિઇદાન વસ્તુ : ૧ જેણિદાનિ જેણિદાનિ હોઈ જગિ માન, અવગુણિ સવિ ગુણ હવઇ; "નરવરતૂસંતિદાનિઇ, અરીયણ જણ પય નમઈ; સયલ લોક સવિ કાજ માનઇ, જે ધેઇ તેમજ દેવતા; જિનવર ત્રિભુવન સાર, જસુ આગવિ નિજ કર ધરવિ; તિણિ ગિરઉદાતાર સુગુરુગિરુઉ, સુગુરુગિરુઉ વલીય સંસારિ; ગુરુ વિણ વાટન જાણિઈ, હીયામઝિ અજ્ઞાન વારઈ; જસુવિણ કાજ ન કોઈ સરઇ, સુગુરુએક જગતરણ તારણ; તાસુ સુગુરુ સુપસાઉલઇ શ્રી કઇવન ચરિત્ર; દાન તણઇ અધિકારિ સુણિ, ભવીષણ હરખિ ચિત્ત ચોપાઈ પૂરવ દિસિદંપ્રગટ અહિઠાંણ, મગધ દેશ જગિ લહઇ વખાણ; વિસ્તરઈજે નવ બારહી, નયરી નાંમઇરાજગૃહી તિણિ નયરી રાજા દિપંતિ, નિરમલ સમકિત ચિત્તિ; ધરંતા નામઇ શ્રેણિક નિપુણ નરિંદ, જાણે પૂનિમ કેરું ચંદ વસઇ ધનાવાહનોમઇ સેઠિ, સવિહું ઉપરિનિરમલઠિ; તસુઘરિઘરણી ભદ્રા જાંણિ, અમીયઝરઇમુખિ જેહની વાણી ૧.રાજા અને ઈન્દ્ર, ••.૦૫ ...૦૬ ...Oo .૦૮ –––––––––– ––––
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy