SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ છું. તેથી એ દૃષ્ટિએ આપણે બન્ને મિત્ર બન્યા છીએ. શું મિત્ર બનીને મારા પતિના આત્માને સાથે લઈ જઈ મને વિધવા બનાવશો? આમ, સપ્તપદીનું મહત્ત્વ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાથે અત્યંત ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે. ૫. પુરુષની ૦૨ કલા ઃ (શ્રી સમવાયાંગ સૂત્ર બોલ - ૦૨) ૧. લેખન; ૨. ગણિત; ૩. રૂપ બદલવાં; ૪. નૃત્ય (નાચ); ૫. સંગીત; ૬. તાલ; ૭. વાજિંત્ર; ૮. બંસરી; ૯. નરલક્ષણ; ૧૦. નારીલક્ષણ; ૧૧. ગજલક્ષણ; ૧૨. અશ્વલક્ષણ; ૧૩. દંડ લક્ષણ; ૧૪. રત્નપરીક્ષા; ૧૫. ધાતુર્વાદ; ૧૬. મંત્રવાદ; ૧૦. કવિત્વ; ૧૮. તર્કશાસ્ત્ર; ૧૯. નીતિશાસ્ત્ર; ૨૦. ધર્મશાસ્ત્ર; ૨૧. જ્યોતિષશાસ્ત્ર; ૨૨. વૈદકશાસ્ત્ર; ૨૩. ૫ટભાષા; ૨૪. યોગાભ્યાસ; ૨૫. રસાયન; ૨૬. અંજન; ૨૭. સ્વપ્નશાસ્ત્ર; ૨૮. ઈન્દ્રજાલ; ૨૯. ખેતીવાડી કાર્ય; ૩૦. વસ્ત્ર વિધિ; ૩૧. જુગાર; ૩૨. વ્યાપાર; ૩૩. રાજસેવા; ૩૪. શકુનવિચાર; ૩૫. વાયુ થંભન; ૩૬. અગ્નિ સ્થંભન; ૩૭. મેઘ વૃષ્ટિ; ૩૮. વિલેપન; ૩૯. મર્દન; ૪૦. ઉધર્વ ગમન; ૪૧. સુવર્ણ સિદ્ધિ; ૪૨. રૂપસિદ્ધિ; ૪૩. ઘટબંધન; ૪૪. ૫ત્રછેદન; ૪૫. મર્મછેદન; ૪૬. લોકાચાર; ૪૦. લોકરંજન; ૪૮. ફળ આકર્ષણ; ૪૯. અલાલન (ફળ ન લાગે ત્યાં બતાવી દેવા); ૫૦. ધારબંધન; ૫૧. ચિત્રકલા; ૫૨. ગ્રામ વસાવવું; ૫૩. મલ્લયુદ્ધ; ૫૪. રથયુદ્ધ; ૫૫. ગરૂડયુદ્ધ; ૫૬. દૃષ્ટિયુદ્ધ; ૫૦. વાયુદ્ધ; ૫૮. મુષ્ઠિયુદ્ધ; ૫૯. બાહુયુદ્ધ; ૬૦. દંડયુદ્ધ; ૬૧. શસ્ત્રયુદ્ધ; ૬૨. સર્પ મોહન; ૬૩. વ્યંતર મર્દન; ૬૪. મંત્રવિધિ; ૬૫. તંત્રવિધિ; ૬૬. યંત્રવિધિ; ૬૦. રૌપ્ય પાકવિધિ; ૬૮. સુવર્ણ પાકવિધિ; ૬૯. બંધન; ૭૦. મારન (મારી નાંખવા બેભાન કરવાની વિધિ); ૭૧. સ્થંભન (સ્થંભન કરી દેવા); ૦૨. સંજીવન ચેતના પેદા કરવી. સ્ત્રીની ૬૪ કળા : o. ૧. નૃત્ય; ૨. ચિત્ર; ૩. ઔચિત્ય; ૪. વાદિત્ર; ૫. મંત્ર; ૬. જંત્ર; ૭. જ્ઞાન; ૮. વિજ્ઞાન; ૯. દંભ; ૧૦. જલ-સ્થંભન; ૧૧. ગીતગાન; ૧૨. તાલમાન; ૧૩. મેઘદૃષ્ટિ; ૧૪. ફલાસૃષ્ટિ; ૧૫. આકાર-ગોપન (રૂપ સંતાડવું); ૧૬. ધર્મ વિચાર; ૧૭. ધર્મ નીતિ; ૧૮. શકુનવિચાર; ૧૯. ક્રિયાકલ્પ; ૨૦. આરામ રોપણ; ૨૧. સંસ્કૃત જલ્પ; ૨૨. પ્રસાદનીતિ; ૨૩. સુવર્ણ વૃદ્ધિ; ૨૪. સુગંઘી તેલ કરવું; ૨૫. લીલા (માયા) રચવી; ૨૬. હાથી ઘોડાની પરીક્ષા; ૨૦. સ્ત્રી-પુરુષનાં લક્ષણનું જ્ઞાન; ૨૮. કામ ક્રિયા; ૨૯. લિપિછેદન; ૩૦. તાત્કાલિક બુદ્ધિ; ૩૧. વસ્તુ સિદ્ધિ; ૩૨. વૈદક ક્રિયા; ૩૩. સુવર્ણ રત્ન શુદ્ધિ; ૩૪. કુંભભ્રમ; ૩૫. સારી શ્રમ, ૩૬. અંજન યોગ; 30. · ચુર્ણ યોગ; ૩૮. હસ્તપટુતા; ૩૯. વચનપટુતા; ૪૦. ભોજનવિધિ; ૪૧. વાણિજ્યવિધિ; ૪૨. કાવ્યશક્તિ; ૪૩. વ્યાકરણ; ૪૪. શાલીખંડન; ૪૫. મુખમંડન; ૪૬. કથાકથન; ૪૭. ફૂલમાલાગુંથન; ૪૮. શૃંગાર સજવા; ૪૯. સર્વ ભાષા જ્ઞાન; ૫૦. અભિધાન જ્ઞાન; ૫૧. આભરણ વિધિ; ૫૨. નૃત્ય ઉપચાર; ૫૩. ગૃહાચાર; ૫૪. સંચય કરવું; ૫૫. નિરાકરણ; ૫૬. ધાન્ય રાંધવું; ૫૦. કેશગુંથન; ૫. વીણાનાદન; ૫૯. વિતડાવાદ; ૬૦. અંક વિચાર; ૬૧. સત્યસાધન; ૬૨. લોકવ્યવહાર;૬૩. અંત્યક્ષરી; ૬૪. પ્રશ્ન પહેલી. ઉપરની ચાર ૦૨ તથા ૬૪ કલા અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી એવીજ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy